પ્પ્પૂ રડી રહ્યો હતો - પાપા- શું થયું શા માટે રડી રહ્યો છે પપ્પૂ-ટીચરએ માર્યું પાપા- તૂ જ કોઈ ભૂલ કરી હશે પપ્પૂ- ના હું તો બસ સૂઈ રહ્યો હતો