સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (20:47 IST)

ગુજરાતી જોક્સ- મોડેથી લગ્ન કરવાના નુકશાન- જોક્સ વાંચીને હંસી રોકાશે નહી

મોડેથી લગ્ન કરવાના
 
નુકશાન આ છે કે
 
જ્યારે બાળકોને વઢવાનો સમય આવે છે
 
ત્યારે ડાક્ટર
 
જોરથી બોલવાની ના પાડી નાખે છે!!