ganesh chaturthi

ગુજરાતી જોક્સ - પત્નીનો પાવર

Updated: બુધવાર, 10 જૂન 2026 (17:58 IST)
પતિ: (ગુસ્સામાં) તું હંમેશાં મારી સામે દલીલો જ કેમ કરે છે?
શું તારા આખા ખાનદાનમાં કોઈ મારી ઈજ્જત નથી કરતું?
 
પત્ની: (શાંતિથી) એવું નથી જી,
લગ્ન વખતે જ્યારે તમે સ્ટેજ પર આવ્યા ત્યારે મારા પપ્પાએ તમને જોઈને ધીમેથી કહ્યું હતું – 'આ બિચારો તો ગાય જેવો ભોળો છે!'
 
પતિ: (ખુશ થઈને) જોયું? તારા પપ્પા કેટલા સાચા હતા!
 
પત્ની: હા, પણ એ આખી વાત એમ હતી કે – 'આ બિચારો ગાય જેવો ભોળો છે, હવે આને આખી જિંદગી 'ખૂંટે' બાંધી રાખવો પડશે!

ALSO READ: ગુજરાતી જોક્સ - તું એટલો ખુશ કેમ

ALSO READ: ગુજરાતી જોક્સ - કંજૂસાઈની હદ!
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

આ લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે ચિયા સીડ્સ, જાણી લો અને થઈ જાવ સાવધાન

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

ઝટપટ બનાવો ખાટા-મીઠા કોળાનું શાક, પૂરી સાથે ખાવાની મજા જ અલગ

શું તમે પણ ફ્રિજમાંથી કાઢીને તરત જ ખાઈ લો છો દહી ? જાણો વિશેષજ્ઞ મુજબ તમારે કેમ આ ટેવ બદલવી જોઈએ ?

દૂધ અને બેસનના મિશ્રણથી બનશે સ્વાદિષ્ટ મોહનથાળ, ધીમી આંચ પર શેકવાથી આવશે અસલી સ્વાદ

આગળનો લેખ
Show comments