1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes In Gujarati

ગુજરાતી જોક્સ - . ચિંતા જેવું કાંઈ નથી

1000 jokes
દર્દી: ડૉક્ટર સાહેબ, ઓપરેશન ટેબલ પર
લઈ જતા પહેલાં મને બહુ જ બીક લાગે છે.
 
ડૉક્ટર: અરે ભાઈ, ગભરાવાની જરાય જરૂર નથી!
આ મારો પણ પહેલો જ અનુભવ છે,
 
જોજો આપણે બંને સાથે મળીને ઇતિહાસ રચીશું!

About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો