suvichar
✕

25th Marriage Anniversary Wishes- 25મી લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ

Updated: રવિવાર, 10 મે 2026 (10:57 IST)
25th Marriage Anniversary Wishes-  તમારા 25મા (સિલ્વર જ્યુબિલી) લગ્ન દિવસની હાર્દિક શુભેચ્છાઓ! પ્રેમ, વિશ્વાસ અને સન્માનના પવિત્ર બંધનના ૨૫ વર્ષ પૂરા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમારું લગ્નજીવન હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે અને આવનારા વર્ષોમાં પણ પ્રેમ અકબંધ રહે તેવી પ્રભુને પ્રાર્થના.

25મી લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ


"પ્રેમ અને વિશ્વાસના 25 વર્ષ પૂરા થયા,
સિલ્વર જ્યુબિલીની હાર્દિક શુભેચ્છાઓ!
તમારી જોડી હંમેશા સલામત રહે."

ALSO READ: Marriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ
"આપના લગ્ન જીવનની ૨૫મી વર્ષગાંઠ પર,
ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

 
આ પ્રેમ અને વિશ્વાસ કાયમ રહે!"
"પચ્ચીસ વર્ષનું અદભુત બંધન,
પ્રેમ, આદર અને સન્માનનું અભિનંદન!

Happy 25th Anniversary!"


ALSO READ: Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા
"તમારા બંનેનો પ્રેમ હંમેશા આવા જ અખંડ રહે,
૨૫મી વર્ષગાંઠની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ!"
"જીવનના ૨૫ વર્ષ સાથે મળીને સુંદર બનાવ્યા,
સિલ્વર જ્યુબિલીની ખુબ ખુબ શુભેચ્છાઓ!"


પ્રેમ અને વિશ્વાસના ૨૫ વર્ષ પૂરા કરવા બદલ
લગ્ન વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા.
તમારો સાથ આવો જ જન્મજન્મ સુધી કાયમ રહે!"
 
"ચાંદી જેવા પવિત્ર સંબંધોની રજત જયંતી પર
તમને બંનેને હાર્દિક અભિનંદન. શુભેચ્છાઓ!"
 
"સુખ-દુઃખમાં એકબીજાનો સાથ નિભાવીને
૨૫ વર્ષ પૂર્ણ કર્યા,
તે બદલ તમને અભિનંદન. લગ્ન વર્ષગાંઠ મુબારક!

Edited By- Monica Sahu
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

ઘરે મૂકવાના બહાને ઓટોમાં લઈ જઈ ફ્લેટમાં મૂક-બધિર મહિલા પર સામૂહિક દુષ્કર્મ, પછી ઘર પાસે છોડીને ફરાર થયા આરોપીઓ

કૌટુંબિક ઝઘડાને કારણે, ભત્રીજીઓએ તેમની ફઈનો જીવ લીધો... તેણીને પીડાદાયક મૃત્યુ આપ્યું.

૧૨ વર્ષમાં પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર ₹૯ બિલિયન થી વધુ ખર્ચ થયો છે, જેમાં ૨૦૨૫ સૌથી મોંઘુ રહ્યું છે. જાણો તેમણે કયા દેશોની સૌથી વધુ મુલાકાત લીધી.

મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાંથી લીધો સંન્યાસ, CSK ના બન્યા મેંટર

વડનગર મ્યુઝિયમે રેડ ડોટ 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ' એવોર્ડ જીત્યો, જાણો શા માટે તે ખાસ છે

વધુ જુઓ..

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

Vivah Muhurat November 2026- ચાતુર્માસ પૂર્ણ થતાં જ શરૂ થશે લગ્નની સિઝન! નવેમ્બર 2026માં લગ્ન માટે માત્ર 4 શુભ મુહૂર્ત, નોંધી લો તારીખો

આગળનો લેખ
Show comments