Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Shayari in Gujarat - Love Shayari in Gujarat, લવ શાયરી, Romantic Shayari

Updated: બુધવાર, 5 નવેમ્બર 2025 (15:56 IST)
Shyari in Gujarati: શાયરીના માધ્યમથી આપણે આપણી ભાવનાઓને વ્યક્ત જ નથી કરી શકતા પણ બીજાઓની ભાવનાઓને સમજી પણ શકીએ છીએ. આ એક એવુ સશક્ત માઘ્યમ છે જે ભાષાઓની સીમાને પાર કરી બધા દિલોને જોડે છે.  મિર્ઝા ગાલિબ, મીર તકી મીર, ફૈઝ અહેમદ ફૈઝ, અહેમદ ફરાઝ, ગુલઝાર અને જાવેદ અખ્તર જેવા કવિઓએ કવિતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તેમની કૃતિઓ આજે પણ વાચકોને પ્રેરણા આપે છે અને તેમના મનમાં છવાઈ જાય છે.
 
બદલાય જાવ સમય સાથે 
નહી તો સમયને બદલતા શીખો 
મજબૂરીઓને ન દોષ આપો 
દરેક પરિસ્થિતિમાં ચાલતા શીખો 
 
લખવુ હતુ કે તારા વગર પણ 
અમે ખુશ છીએ પણ આસુ છે 
કે કલમ ની પહેલા જ ચાલી નીકળ્યા 
 
 
સ્માઈલનુ કોઈ મુલ્ય નથી  હોતુ 
સંબંધોનુ કોઈ તોલ નથી હોતુ 
માણસો તો મળી જાય છે અમને દરેક મોડ પર  
પણ દરેક તમારા જેવુ અણમોલ નથી હોતુ 
ગુડ મોર્નિંગ 
 
તારાથી પણ સુંદર હોય સવાર તારી 
ફુલોની વાદીઓમાં હોય તારો વસવાટ 
સિતારોના આંગણમાં હોય ઘર તારુ 
દુઆ છે એક દોસ્તની એક દોસ્તને 
કે તારાથી પણ સુંદર હોય સવાર તારી 
ગુડ મોર્નિંગ 
 
સંબંધો નિભાવવા કોઈ મુશ્કેલ નથી 
યાદ આવે છે સતાવવા માટે 
કોઈ રિસાય જાય છે ફરી મનાવવા માટે 
સંબંધોને નિભાવવા કોઈ મુશ્કેલ તો નથી 
બસ દિલોમાં પ્રેમ જોઈએ નિભાવવા માટે 
ગુડ મોર્નિંગ 
 
 

વધુ જુઓ..

નેપાળમાં જળહોનારત: 24 ગુજરાતીઓ ગુમ, પીડિતોની ઓળખ માટે ગાંધીનગર NFSUની ટીમ રવાના

નેપાળમાં શનિવાર સાંજ સુધીમાં 734 મૃતદેહો મળી આવ્યા, શબઘરોમાં જગ્યાનથી, એરટાઈટ બેગમાં મુકીને દફનાવી રહી છે સરકાર

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર: પાણી-ગટર કનેક્શનની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન, સરકારી કચેરીના ધક્કામાંથી મુક્તિ

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

વધુ જુઓ..

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

આગળનો લેખ
Show comments