રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (18:09 IST)

પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં તારો અવાજ સાંભળુ છુ હુ

પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં 
તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં
તારી મહેન્દી નો રંગ મારી ગઝલ ને સજાવશે 
એકાદ પત્ર તુ પણ લખે જો જવાબમાં 
હેપી વેલેન્ટાઈન ડે