બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:22 IST)

Valentine Day- Top 10 વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી, તમારા પ્રેમ વિના રહેવાતુ નથી પ્યારનુ આ દર્દ હવે સહેવાતુ નથી

કામદેવ પણ વેલેંટાઈન દિવસનુ એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેંટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ સાથે જોવા મળે છે. કારણ કે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરાવવા માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્વાસ રાખતા હતા.
Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
Valentine Day gujarati love shayari
 
નજરે મળે તો પ્યાર થઈ જાય છે 
પલકે ઉઠે તો ઈજહાર થઈ જાય છે ,
ના જાણે શું કશિશ છે ચાહતમાં ,
કે કોઈ પણ અમારી જીંદગીનો ,
હકદાર થઈ જાય છે
 

Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી

Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી

Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી



Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી

ચાંદ ની કળા પર નાચે છે ધરતી 
કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ 
પ્રણયની ચાહત મા ઝુલે છે માનવી 
કોઈ ચાહે છે જીંદગી તો કોઈ ચાહે છે મોત 
 
Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
 
દીપક નહી એક જ્યોતિ માંગુ છું 
સાગર નહી એક બૂંદ માંગુ છું 
હું જીંદગી ના અંતિમ શ્વાસ સુધી 
તારા બસ તારો સાથ માંગુ છું 

 
ચાંદ ની કળા પર નાચે છે ધરતી 
કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ 
પ્રણયની ચાહત મા ઝુલે છે માનવી 
કોઈ ચાહે છે જીંદગી તો કોઈ ચાહે છે મોત 

 
પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં 
તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં
તારી મહેન્દી નો રંગ મારી ગઝલ ને સજાવશે 
એકાદ પત્ર તુ પણ લખે જો જવાબમાં 
હેપી વેલેન્ટાઈન ડે 


 
 
મારી આંખો તને યાદ કરે છે 
મારી ભાવના તને પ્રેમ કરે છે
મારા હાથને તારી જરૂર છે 
મારા મગજ તને બોલાવે છે
મારું દિલ બસ તારા માટે છે 
હું તારા વગર મરી જઈશ 
કારણ કે I Love u 
ના રૂઠશે મારાથી 
હું મરી જઈશ 
 
 

 
આંખોમાં તસ્વીર તમારી, દિલમાં ધડકન તમારી
શ્વાસમાં સુવાસ તમારી, દિલમાં યાદ તમારી
ફુલવાડી મહેંકી ઉઠે જ્યા હાજરી થાય તમારી
થઈ જાય તે દિલ પાગલ જેને મળી જાય પ્રીત તમારી
 
એક છે આકાશ અને દિશાઓ ચાર છે
દિલ આ મારુ તને મળવા બેકરાર છે
તારી જ યાદો ને તારી જ વાતો
હવે તો આ નયન ને બસ તારો જ ઈંતજાર છે
 
બે દિલોની કશિશ પણ કમાલની છે. 
હાર હોય કે જીત દિલમાં ધમાલ જ ધમાલ છે, 
અનોખા છે પ્રેમના નિયમ અને અનોખી છે તેની ચાલ .
 હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….
 
આંખો વરસી જાય છે વેદના વગર
હૈયા ભરાય જાય છે પીધા વગર
જીવવાના તો છે લાખ કારણ
પણ શ્વાસ અટકી જાય છે તમારા વગર