શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - Valentine Jokes

લગ્નના 5 વર્ષ પછી 
 
Valentine Day ના દિવસે 
Jokes


પતિ પત્ની માટે સફેદ ગુલાબ લઈ આવ્યો 
 
પત્ની- આ શું સફેદ ગુલાબ 
 
Love માટે તો લાલ ગુલાબ 
આપે છે ના 
 
પતિ હવે જીવનમાં પ્રેમથી વધારે 
શાંતિની જરૂર છે 




 
બધા બાળકોના 
 
માતા -પિતા ધ્યાન આપો 
14 ફેબ્રુઆરી કોઈ 
 
એક્સ્ટ્રા ક્લાસ નથી 
હોય તોય પણ ઘરે જ રાખશો 



 
બધા પત્નીઓથી આગ્રહ છે કે 
 
14 ફેબ્રુઆરી સુધી પતિ પર નજર રાખો 
 
નહી તો 
 
નજર હટી 
 
સોતન પાસે સટી 



 
એક ભોપાલી 
કાકાથી પૂછ્યુ - ચચા વેલેંટાઈન ડે આવી રહ્યુ છે 
 
ખબર છે તો તે બોલ્યા 
હા સાંભળ્યુ તો છે...! 
તે બોલ્યા 
અમા ખા કોઈ બાબા હતા છોકરીઓને 
ફૂલ વહેચતા હતા. એક દિવસ તેમની બેગમએ 
જોઈ લીધુ 
તો મિયાને વેલણથી માર મારી 
બાબા "ટે" બોલી ગયા 
 
મરતા મરતા પત્નીને આગ્રહ કર્યુ  "વેલણ ટાગી દે"
 
કોઈએ સમજયુ વેલેંટાઈન ડે 
 
બસ ત્યારેથી આ દિવસથે બાબાની યાદમાં વેલેંટાઈન
 
ડે કહે છે અને ફૂલ આપીએ છે