શનિવાર, 5 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી શાયરી
Written By
સંબંધિત સમાચાર
ગુજરાતી શાયરી - જિંદગી
ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati
Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા
પત્ની માટે રોમાંટિક શાયરી
Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર
ગુજરાતી શાયરી - સબંધ
સબંધો બચાવવા માટે નમવું પડે તો નમી જાવ
પણ જો દરેક વખતે તમને જ નમવું
પડે તો થોભી જાવ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર હિન્દુ પક્ષને ઝટકો, મસ્જિદને વિવાદિત ગણવાની અરજી હાઈકોર્ટે ફગાવી
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં મોટો નિર્ણય આપવામાં આવ્યો છે. શુક્રવારે કેસની સુનાવણી દરમિયાન, જસ્ટિસ રામ મનોહર મિશ્રાની સિંગલ બેન્ચે મસ્જિદને વિવાદિત માળખું ગણવાનો ઇનકાર કર્યો છે.
સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની, દેશ માટે ગર્વની ક્ષણ
ભારતીય નૌકાદળમાં પહેલીવાર કોઈ મહિલાને ફાઇટર પાઇલટ બનાવવામાં આવી છે. સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા આ ખાસ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા છે. અગાઉ નૌકાદળમાં મહિલાઓને ફક્ત રિકોનિસન્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઉડાડવાની તક મળતી હતી,
શું હવે આપણે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે? ઉદ્ધવ ઠાકરેની સેના એકનાથ શિંદેના નારા પર ગુસ્સે થઈ ગઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 'જય ગુજરાત'નો નારા લગાવ્યો, જેનો શિવસેના (UBT) એ સખત વાંધો ઉઠાવ્યો. શિવસેના (UBT) ના નેતા કિશોરી પેડણેકરે આ નારા પર સવાલ ઉઠાવ્યા.
ગુજરાતમાં મહિલા ડેરી સમિતિઓની આવક રૂ. 9,000 કરોડને પાર, સહકારી મોડેલ સશક્તિકરણનો આદર્શ કેવી રીતે બન્યું?
ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ સમિતિઓ આર્થિક રીતે મોટું યોગદાન આપી રહી છે. 2020 માં, આ સમિતિઓની અંદાજિત દૈનિક આવક રૂ. 17 કરોડ હતી, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડો 2025 માં વધીને રૂ 25 કરોડ પ્રતિ દિવસ થઈ ગયો છે.
ધર્મ
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે.
આ 5 લોકો જન્મજાત મૂર્ખ હોય છે
કેટલાક લોકોને સમાજ હંમેશા મૂર્ખ ગણે છે, આવો જાણીએ કોણ છે તે 5 લોકો જેમના વિશે આચાર્ય ચાણક્યએ કડવું સત્ય જણાવ્યું છે.
Gauri Vrat Wishes in Gujarati - ગૌરી વ્રતની શુભેચ્છા
ગૌરી વ્રત એક ખાસ હિન્દુ વ્રત છે જે મોટેભાગે ગુજરાતમાં યુવતીઓ કરે છે. આ વ્રત માતા ગૌરી ને સમર્પિત છે. તેનાથી સારો પતિ મેળવવો અને શિવ-પાર્વતી જેવા સારા લગ્નની કામના માટે રાખવામાં આવે છે.
Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર, તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરો, તમારી કરિયર અને નાણાકીય સ્થિતિમાં થશે સુધારો
Devshayani Ekadashi 2025: વર્ષમાં 24 એકાદશી આવે છે, જેમાંથી દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગનિદ્રા માટે ક્ષીરસાગર જાય છે અને ચાતુર્માસ શરૂ થાય છે.
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ મહત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો 5 દિવસનો ઉપવાસનો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે