Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - ફાફડા રેસીપી

Updated: સોમવાર, 20 એપ્રિલ 2020 (13:10 IST)
સામગ્રી- 500 ગ્રામ ચણાનો લોટ, 1 ટી સ્પૂન પાપડ ખાર, 2 ટી સ્પૂન મરીનો ભૂકો,હીંગ, અજમો, મીઠું સ્વાદાનુસાર. તેલ જરૂર મુજબ. 
 
બનાવવાની રીત -  પાપડીયા ખારને તવા પર ફુલાવી પાણીમાં નાંખો. ચણાના લોટમાં મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું નાંખી ખારનાં પાણીથી બાંધી ખૂબ કેળવવો. ત્યારબાદ સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી. આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી. ફાફડા સાથે જાડી કઢી અને કાચા પપૈયાની ચટણી સર્વ કરો. મજા પડી જશે 

 

વધુ જુઓ..

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments