રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (17:30 IST)

આવી રીતે બાંધવું લોટ, રોટલી બનશે સૉફ્ટ અને ફૂલશે

રોટલીઓ બનાવવી આમ તો કોઈ મુશ્કેલા કામ નહી પણ રોટલીને નરમ અને ફૂલી-ફૂલી બનાવવાની કોશિશ જરૂર કરાય છે. કોઈ અડધા કલાક સુધી લોટ બાંધે છે. તો કોઈ તેમાં તેલ કે ઘી મિક્સ કરે છે. પણ અમે જે તરીકો જણાવી રહ્યા છે તેમાં માત્ર પાણી અને લોટ જ લાગશે. હકીકતમાં લોટ બાંધવાની ટ્રીક હોય છે. જેથી 
કોઈ પણ સોફ્ટ અને ફૂલી રોટલી બનાશે શકશે. 
ટિપ્સ
- તેને કરવું માત્ર આટલું છે કે 2 કપ લોટ લો અને તેટલી જ માત્રામાં પાણી લો.
- ઘણી લોકો લોટમાં એક સાથે પાણી નાખીને બાંધે છે કે જે યોગ્ય નથી 
- સોફ્ટ રોટલીઓ માટે હમેશા લોટમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાઓ અને થોડી -થોડી માત્રામા લોટ બાંધતા જાઓ/ 
- પાણી નાખતા અને લોટ એક્ત્ર કરતા જવું. જેનાથી લોટ બંધવા લાગશે અને પાણીની માત્રા ઓછી થઈ જશે. 
- આ રીતે લોટ બાંધવામાં માત્ર 5 મિનિટનો સમય લાગશે. 
- ધ્યાન રાખો કે લોટમાં પૂરો પાણી નહી નાખવું છે ના જ તેને વધારે ગીળો બાંધવું છે. લોટ સખત રાખવું છે. 
- એક વાર બધું લોટ બાંધ્યા પછી તેને ફેલાવીને આંગળીથી પ્રેસ કરીને થોડું પાણી છાંટવું છે. 
- આ લોટને એક બીજી થાળી કે પ્લેટથી ઢાંકીને 5 મિનિટ માટે મૂકો. 
- 5 મિનિટ પછી તમે જોશે કે જે પાણી અમે નાખ્યું હતું તે લોટએ સોખી લીધું છે. હવે લોટને સારી રીતે એક વાર ફરી બાંધવું. 
- નરમ રોટલી બનાવવા માટે લોટ તૈયાર છે. 
- હવે આ લોટની ઝટપટ રોટલી બનાવી લો કે પછી ફ્રીજમાં મૂકો. 
- જો લોટને ફ્રીજમાં રાખો છો તો તેને સૌથી એયરટાઈટ ડિબ્બામાં નાખો અને ઉપરથી 1/4 ચમચી તેલ લગાવી દો. આવું કરવાથી લોટ ફ્રેશ રહેશે.