Daily Horoscope
✕

Kitchen Hacks- ઉકાળતા સમયે વાસણથી વાર વાર પડી જય છે દૂધ આ ટિપ્સને અજમાવો

Updated: સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (08:54 IST)
દરેક કોઈની સૌથી મોટી સમસ્યા હોય છે દૂધને ઉકાળવું. દરેક કોઈ સમસ્યાથી પરેશાન રહે છે. શુ તમારી સાથે પણ આવુ હોય છે જ્યારે સુધી જોતા જોતા જ દૂધ બહાર આવી જાય છે. દૂધના નિકળવાથી વધારે પરેશાની ગૈસને સાફ કરવામાં હોય છે. મહિલાઓ હમેશા દૂધને ઉકાળવાના હેકસ્ના વિશે જાણકારી શોધતી રહે છે. જો તમે પણ હમેશા આ પરેશાનીનો સામનો કરે છે તો જાણો આ હેક્સન વિશે 
 
1. દૂધને ઉકાળતા સમયે તેમાં એક ચમચી નાખી મૂકી દો. આવ્ય કરવાથે દૂધ વાસણથી બહાર પડવાથી રોકાઈ શકે છે. આવુ આ માટે હોય છે કારણકે ઉકળતા સમયે દૂધમાં વધારે પ્રેશર હોય છે અને હવે તેમાં ચમચી નાખીએ તો દૂધમાં ખૂબ વધારે પ્રેશર બનવાથી પહેલા જ વાષ્પ નિકળવાની જગ્યા મળી જાય છે. 
 
2. જ્યારે પણ દૂધ ઉકાળો તો વાસણ પર ઘી કે બટર લગાવો. ઘીની ચિકળાઈ સાથે મળીને દૂધ વાસણથી બહાર નહી આવે છે. તેથી મારુ ધ્યાન  દૂધથી હટે તો પણ દૂધ પડતુ નથી. 
 
3) દૂધને ઉકાળતી વખતે, ઉપરથી વાસણમાં લાકડાની સ્પેટુલા રાખો અથવા તમે સિલિન્ડર પણ રાખી શકો છો. આમ કરવાથી ભગોનીમાંથી દૂધ નીકળતું નથી.
 
4) દૂધમાં પાણી નાખીને પણ દૂધનું ઉકળતા ઓછું થાય છે અને ઉકળતા પછી દૂધ વાસણમાંથી બહાર પડતું નથી. આ સિવાય જે વાસણમાં દૂધ ઉકાળવામાં આવી રહ્યું છે તેમાં થોડું પાણી રેડવું અને ઉપરથી દૂધ રેડવું અને તેને ઉકળવા માટે રાખો.

વધુ જુઓ..

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

કનોટ પ્લેસ સેન્ટ્રલ પાર્ક 2 દિવસ માટે બંધ, અભિજીત દિપકે કરવાના હતા પ્રદર્શન, દિલ્હી પોલીસ બોલી - 'ધારા 163 લાગુ'

Jio IPO પહેલા, આકાશ અંબાણીએ વિકાસ યોજના જાહેર કરી, મોબિલિટી અને હોમ બ્રોડબેન્ડ પર મોટો દાવ

જીએસઆરટીસી કર્મચારીઓ માટે દિવાળી ભેટ: CM ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં કર્યો 2%નો વધારો

દિવાળી પહેલા ખાંડના ભાવમાં વધારો: તહેવારોની મોસમ દરમિયાન 6 દિવસમાં ભાવમાં 14%નો વધારો, જેનાથી ખિસ્સા પર ભારણ પડ્યું

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments