શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (16:58 IST)

Kitchen Hacks: માખણને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે અજમાવો આ ટીપ્સ 2 મહીના સુધી નહી થશે ખરાબ

બટાટા-ગોભીના પરાઠા હોય કે પછી દાળ મખાણી બનાવવાન હોય મન બટરના વગર દરેક વસ્તુનો સ્વાદ અધૂરો લાગે છે. પંજાબની મોટા ભાગે ડિશ બનાવતા સમયે માખણનો ઉપયોગ જરૂર કરાય છે. ઘરમાં હમેશ ઘણી વાર માખણ ઉપયોગ કર્યા પછી બચી જાય છે. જેને જો યોગ્ય રીતે સ્ટોર ન અકરાય તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેથી વધેલ માખણને રેફ્રીજરેટરમાં 1 કે 2 મહીના સુધી સ્ટોર કરવા માટે ટ્રાઈ કરી શકો છો. આ ટીપ્સ 
 
એલ્યુમીનિયન ફૉઈન પેપરનો ઉપયોગ 
માખણને સ્ટોર કરવા માટે તમે એલ્યુમિનિયમ ફૉઈલ પેપરનો ઉપયોગ કરી શકે છે. તેના માટે તમે એયર ટાઈટ ડિબ્બામાં માખણને એલ્યુમીનિયમ પેપરમાં લપેટીને રાખો. આવુ કરવાથી તમે માખણને 2 મહીના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. 
 
માખણને ફ્રીઝમાં સ્ટોર કરવાની રીત 
ફ્રીઝમાં માખણ સ્ટોર કરતા સમયે તેને બીજા ખાદ્ય પદાર્થોથી દૂર રાખવું. બીજા ખાદ્ય પદાર્થોની સાથે માખણને રાખવાથી તેની ગંધ અને સ્વાદ માખણ શોષી છે જેનાથી માખણનો સ્વદ ખરાબ થઈ શકે છે. તેથી ફ્રીઝને બીજા ખાદ્ય પદાર્થોથી બીજી ડિબ્બામાં મૂકો. 
 
બીજુ-ટીપ આ છે કે માખણના ઉપયોગ કર્યા પછી તરત તેને ફ્રીઝમાં મૂકો. વધારે સમયે તેને રૂમ ટેંપ્રેચરમાં માખણને ખુલ્લો રાખવાથી તેમાં બેક્ટીરિયા થવા લાગે છે. જે પછી ઉપયોગ નહી કરી શકાય. 
 
ત્રીજું- માખણને ખોટા અને ગંદા કંટેનરમાં સ્ટોર કરવાથી તે જલ્દી ઓળગી જાય છે. હવા અને રોશની બન્નેના સંપર્કમાં આવવાથી માખણ જલ્દી ખરાબ થવા લાગે છે. માખણને વેક્સ પેપર કે કોઈ બીજા પ્લાસ્ટીકથી રેપ કરવાની ભૂલ ન કરવી.