Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Recipe- મેથીના ગોટા

Updated: શનિવાર, 3 જાન્યુઆરી 2026 (22:59 IST)
સામગ્રી- ૫૦૦ ગ્રામ મેથીની ભાજી, ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, આદુ , ૫૦ ગ્રામ ઘઉંનો દરદરો લોટ, સ્વાદપ્રમાણે મીઠું, 5-7 લીલા મરચા મરચું,1/2ચમચી  હળદર,1/2ચમચી ધાણાં, અડધી વાટકી દહીં, તેલ તળવા માટે.
 
રીત  -  મેથીની ભાજીને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને બધું પાણી કાઢી લો. ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાંખી એક ચમચો તેલ નાંખો. મેથીની ભાજી, આદુ મરચાં વાટીને નાંખો, ધાણાં, મીઠું, મરચું, હળદર, દહીં નાંખી ખીરૂ તૈયાર કરો. એક કડાહીમાં તેલ ગરમ કરો . એક ચમચી ગરમ તેલ ખીરામાં નાંખી હલાવી ગોળ ગોટા તળો. ગરમ ગરમ ગોટા લીલી ચટણી સાથે સર્વ કરો. ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ જુઓ..

પુણેના Fort પર શોર્ટ્સ પહેરવા બદલ પર્યટકોને માર્યા થપ્પડ, 8 પર કેસ

મુંબઈમાં ટ્રાન્સજેન્ડર પુરુષના વેશમાં એક વ્યક્તિએ એક એર હોસ્ટેસ પર બળાત્કાર કર્યો

પાડોશણ સાથે વાત કરતો હતો પતિ, પત્નીએ લાઉડ સ્પીકર પર સાર્વજનિક ચલાવ્યુ કોલ રેકોર્ડિંગ, બદનામીના ડરથી મહિલાએ કર્યુ સુસાઈડ

હરદોઈમાં સાંપે માર્યો ડંખ તો ભાઈએ માર્યા 150 થપ્પડ, ડોક્ટરોએ આપ્યા 15 એંટી-વેનમ ઈંજેક્શન, બચ્યો યુવકનો જીવ

હોમવર્ક ન કરવાની સજા મૃત્યુ છે, શિક્ષકે 6 વર્ષના વિદ્યાર્થીને ઠપકો આપ્યો અને થપ્પડ મારી, જે રડતા રડતા પડી ગયો અને મૃત્યુ પામ્યો

વધુ જુઓ..

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર બહેનને આ 7 ભેટો આપવાનું ટાળો, સંબંધોમાં આવી શકે છે દુરાવાની માન્યતા

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments