Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો કેળાના છાલટાના ફાયદા ?

Updated: બુધવાર, 11 જુલાઈ 2018 (12:23 IST)
ફળ આપણી હેલ્થ માટે ખૂબ લાભકારી  હોય છે. કેળાની વાત કરીએ તો આ આપણી હેલ્થ માટે લાભકારી છે. પણ શુ તમે જાણો છો કે કેળાના છાલટા પણ આપણને અનેક રીતે કામ આવી શકે છે. આવો જાણીએ કેળાના છાલટાના ફાયદા.. 
 
1. તેને અંદરની તરફથી સ્કિન પર ઘસવાથી ઈરિટેશન અને ખંજવાળથી રાહત મળે છે. 
2. અંદરની તરફથી કેળાના છાલટાથી ચેહરાની મસાજ કરો. પછી પાણીથી ધોઈ નાખો. ખીલ દૂર થશે. 
3. રાત્રે સૂતા પહેલા અંદરની તરફથી કેળાના છાલટાને મસ્સાની ઉપર બૈડેંજ દ્વારા ચોંટાડી દો. સવારે તેને કાઢી લો. આવુ થોડી રાત સુધી કરવાથી મસ્સો ઠીક થઈ જશે. 
4. ઈંડાની જર્દીમાં કેળાના છાલટાનુ પેસ્ટ લગાવો. તૈયાર પેસ્ટને ચેહરા પર લગાવો. ત્વચાનો રંગ સાફ થશે અને સ્કિન ગ્લો કરશે. 
5. કેળાના છાલટા પર સરસિયાનુ તેલ લગાવીને દુખાવા પર ઘસો. દુખાવાથી રાહત મળશે. 
6. કેળાના છાલટાને દાંત પર રગડવાથી દાંત સફેદ અને ચમદાર થાય છે. 
7. કોઈ નાના મોટા કીડા કરડી લે તો કરડેલા સ્થાન પર કેળાનુ છાલટુ થોડીવાર સુધી મુકવાથી દુખાવો અને બળતરામાં રાહત મળે છે. 
8. થોડીવાર માટે કેળાના છાલટા આંખો પર મુકવાથી આંખોને ઠંડક મળશે. 
9. સોરાઈસિસ થતા કેળાના છાલટાને વાટીને લગાવો. તેનાથી દાગ પણ જતા રહે છે અને આરામ મળે છે. 

વધુ જુઓ..

NEET પેપર લીક મામલે CBIએ 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરી, કોર્ટમાં કાલે સુનાવણી

લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા થઈ. તેજસ્વી સૂર્યાએ કહ્યું, "લાંબા સમય પછી, શિક્ષણ પ્રણાલીમાં સુધારા કરવામાં આવી રહ્યા છે."

શુ હાર્દિક પડ્યા છોડી દેશે મુંબઈ ઈંડિયંસનો સાથ, આઈપીએલ 2027 ના પહેલા ડીલની ચર્ચા વાયરલ

જાપાનમાં આજે શક્તિશાળી ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા, સુનામીની ચેતવણી જારી

AMCનું કડક વલણ: EWS અને LIG આવાસ ગેરકાયદે ભાડે આપશો તો 90 દિવસ માટે થશે સીલ

વધુ જુઓ..

ગુરૂ પૂર્ણિમા પર કરી લો સહેલો ઉપાય, કર્જથી મળશે મુક્તિ, ધન લાભ અને વેપારમાં પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જુલાઈ 2026

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાની તમને હાર્દિક શુભેચ્છાઓ

Guru Purnima 2026: 56 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, 6 રાશિઓનો થશે પ્રોગ્રેસ

આગળનો લેખ
Show comments