suvichar

કુકિંગને પરફેક્ટ બનાવવા માટે ખાસ ટિપ્સ

મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (00:33 IST)
- બટાકા ઉકાળતી વખતે પાણીમાં થોડુ મીઠુ મિક્સ કરી દો. બટાકા ફાટે નહી અને સહેલાઈથી છોલાય જશે. 
 
- કારેલા અને અરબીને બનાવતા પહેલા કાપીને મીઠાના પાણીમાં પલાળી દો. કારેલાની કડવાશ અને અરબીનુ લેસલાપન નીકળી જશે. 
 
- કસ્ટર્ડ બનાવતી વખતે જો ખાંડની સાથે થોડુ મધ પણ ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બેગણો થઈ જાય. 
- લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે તેના દાંડીન તોડીને એયર ટાઈટ ડબ્બામાં રાખો. 
 
- બટાકા અને ડુંગળીને એક જ વાડકીમાં એક સાથે ન રાખો. આવુ કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જાય છે. 
 
- જો દૂધ ફાટવાની શક્યતા હોય તો થોડો બેકિંગ પાવડર નાખીને ઉકાળો દૂધ ફાટે નહી. 
- મહિનામાં એકવાર મિક્સર અને ગ્રાઈંડરમાં મીઠુ નાખીને ચલાવી દેવામાં આવે તો તેના બ્લેડ ઝડપી થઈ જાય છે. 
 
- મેથીની શાકની કડવાશ હટાવવા માટે તેને કાપો. મીઠુ નાખીને થોડીવાર માટે જુદી રાખી મુકો અને દબાવીને તેનુ વધારાનુ પાણી કાઢી નાખો. 
 
- ફ્લાવરને શાકભાજીમાં એક નાનકડી ચમચી દૂધ કે સિરકા  નાખવાથી ફ્લાવરનો સફેદ રંગ પીળો નહી પડે. 

વધુ જુઓ..

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

દેશના નામે રાત્રે 8.30 વાગે પીએમ મોદીનુ સંબોધન, મહિલા અનામત કાયદા પર બોલવાની શક્યતા

ઓફિસમાં મેંટલ ટોર્ચર, 20-25 વર્ષની યુવતીઓ નિશાના પર, TCS ના ધર્માતરણ કાંડ ની A ટૂ Z સ્ટોરી

બહુમતી નથી છતાં બિલ કેમ લાવ્યા? મહિલા અનામત પાછળ મોદીનો અસલી 'માસ્ટરસ્ટ્રોક' શું?

ગઈકાલે જે થયુ તે લોકતંત્રની જીત... મહિલા અનામત બિલ પર બોલી પ્રિયંકા ગાંધી

વધુ જુઓ..

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments