Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Tips- વરસાદ પહેલા ચેક કરી લો આ વસ્તુઓ, નહી આવશે ભેજ

સોમવાર, 2 ઑગસ્ટ 2021 (09:35 IST)
ગરમી પછી વરસાદના મૌસમ રાહત લઈને આવે છે પણ વરસાદના દિવસોમાં મોટા ભાગે ઘરમાં ભેજ અને ફંગસની સમસ્યા વધી જાય છે. અમે તમને કેટલાક એવા ટીપ્સ જણાવી રહ્યા છે. જેને અજમાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. 
 
- ઘરને ભેજ થી બચાવવાનો સૌથી અસરદાર ઉપાય છે પ્રાકૃતિક હવા અને તડકો. તેથી ઘરની બારી અને બારણા થોડી વાર માટે ખુલ્લા રાખો જેથી હવા અને તડકો ઘરમાં આવે. 
 
- બાથરૂમ અને રસોડા બે એવી જગ્યા છે કે હમેશા ભીની રહે છે. આ જગ્યાઓ પર પાણીના ઉપયોગ પછી તેને સૂકો રાખવાની કોશિશ કરવી. સાથે જ આ જગ્યાઓ પર કીટનાશક નાખો અને- ફ્યૂમિગેશન જરૂર કરાવો. 
-  વરસાદના મૌસમ શરૂઅ થતા પહેલા ચેક કરી લો કે કોઈ દીવારમાં દરાડ તો નથી. જો છે તો આ ભેજનો કારણ થઈ શકે છે. તેથી સમય રહેતા દરાડોમાં વાટરપ્રૂફિંગ કરાવી લો અને તેમાં ચૂનો ભરાવો. 
 
- વરસાદના દિવસોમાં ઘરની દરરોજ સફાઈ જરૂરી છે. સફાઈ પછી લવિંગ અને તજ ને અડધા કલાક સુધી પાણીમાં ઉકાળી લો અને આ પાણીને બોટલમાંબ ભરીને પૂરા ઘરમાં તેનો સ્પ્રે કરવો.  

વધુ જુઓ..

Gujarat Rain 2026 - વડોદરા સહીત ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ, IMD એ પાંચ જિલ્લામાં જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, જાણો તાજા અપડેટ

'પપ્પા છે તો દુનિયા છે!' પિતાનો જીવ બચાવવા દીકરીઓએ આપ્યું કિડની અને લિવરનું અમૂલ્ય દાન

ચોમાસાની ગતિ અટકી ગઈ છે! 22 જૂન પછી રાહતની અપેક્ષા છે. વરસાદ કેમ બંધ થયો છે તે જાણો.

દેશમાં ચોમાસાનું સંકટ વધુ ઘેરું બન્યું: જૂનમાં 42% ખાધ હતી, અને જુલાઈમાં પુનઃપ્રાપ્તિ મુશ્કેલ છે

કોલકાતામાં CISF જવાનની ધરપકડ: લગ્નનું વચન આપી મહિલા પર દુષ્કર્મ અને વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments