શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified શુક્રવાર, 30 જુલાઈ 2021 (09:19 IST)

Gujarati Health tips- ઉભા થઈને ખાવાના 5 મોટા નુકશાન

સમયની સાથે-સાથે ફેશન કે સમયની કમીના કારણે ઉભા થઈને ખાવુ અમારા લાઈફસ્ટાઈમમાં શામેલ થઈ ગયુ છે. કલ્ચર તો ઠીક છે પણ જો આ તમારી ટેવમાં શામેલ થઈ ગયુ છે તો તમે તેના નુકશાન પણ 
ખબર હોવી જોઈએ. 
 
જાણો ઉભા થઈને ખાવાના 5 નુકશાન 
1. ઉભા થઈન ખાવુ, સૌથી પહેલા તો તમને રાહત નહી આપે. જેનાથી તમે ખાઓ છો તો પણ આ અંદાજો નહી લગાવી શકો છો કે તમને ભૂખથી વધારે ખાદ્યુ છે કે ઓછુ. તે સિવાય બેસીને ખાવાના જેટલુ આનંદ 
 
અને સંતોષ પણ નહી મળે. 
 
2. ઉભા થઈને ખાવાનો બીજુ નુકશાન યોગ્ય પાચન ન થવું. જી હા તેનાથી તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ નહી કરી શકે અને તમારી પાચન શક્તિ પણ નબળી હોય છે. 
 
3. જેમ કે ઉપર જણાવ્યુ કે પાચન નહી હોય આવી સ્થિતિમાં અપચની સાથે કબ્જિયાતની સમસ્યા થઈ શકે છે. 
 
4. તમારી એકાગ્રતામાં કમીનો એક મોટુ કારણ હોઈ શકે છે કે ઉભા થઈને ખાવું. જી હા આ ટેવ તમારા ફોક્સને નબળુ કરી એકાગ્રતામાં કમી લાવે છે અને તેનો અસર તમારા માનસિક સ્વાસ્થય પર પણ પડે છે. 
 
5. ઉભા થઈને ખાવું, આંતરડા માટે પણ નુકશાનદાયક છે. દરરોજની આ ટેવ આંટરડાના સંકોચવાના કારણ બની શકે છે. જેનાથી આરોગ્યની બીજી પણ સમસ્યાઓ થઈ શકે છે.