રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 27 જુલાઈ 2021 (19:31 IST)

Black Cardamom આપણા સ્વાસ્થય માટે લાભકારી છે

- મોટી ઈલાયચીનું  સેવન કરવાથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા ચમકદાર રહે છે. 
 
- મોટી ઈલાયચીમાં એંટી ઓકસીડેંટસ હોય છે જે કેંસર જેવા ભયંકર રોગ સામે  લડવામાં મદદ કરે છે. 
 
- મોટી ઈલાયચીનું  સેવન કરવાથી વાળની સમસ્યાઓથી પણ છુટકારો મળે છે અને એના સેવનથી વાળ લાંબા અને ધેરા બને છે. 
 
- મોટી ઈલાયચીનું  સેવન કરવાથી કિડની સંબંધી રોગોથી છુટકારો મળે છે.