શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (08:42 IST)

ઘરમાં બેસી-બસીને જ નબળા થઈ શકે છે તમારા હાડકાઓ બદલી લો ટેવ

ઘણીવાર માણસ ઉમ્રથી પહેલા જ વૃદ્ધ થઈ જાય છે જેનો સૌથી મોટુ કારણ હોય છે ખરાબ લાઈફસ્ટાઈલ. હમેશા લોકો આ વિચારીને ચાલે છે કે અમે કઈક નહી હશે. પણ અનુશાસન નથી હોવાથી ક્યારે કોને શું થઈ જાય કઈક કહી નહી શહીએ છે. ઘણી વાર અસ્વસ્થ જીવનશૈલી અજમાવીને અમે રોગોને આમંત્રણ આપે છે. જી હા આજે તમને જણાવી રહ્યા છે કે તમારી ખરાબ ટેવ સમયથી પહેલા તમારા હાડકાઓને નબળુ કરી શકે છે. 
આવો જાણીએ ઘરમાં રહીને પણ તમારા હાડકાઓને કેવી રીતે મજબૂત કરીએ... 
1. વ્યાયામ અને યોગ - વ્યાયામ અને યોગને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવી લો. તેનાથી તમારા શરીરની મજબૂતીની સાથે તન અને મનની પણ ખાસ રૂપથી મજબૂતી મળશે. તમને જણાવીએ કે વ્યાયામ અને યોગ બન્નેમાં અંતર હોય છે. વ્યાયામ કરવાથી મેટાબૉલિજ્મ વધે છે. શારીરિક એક્ટીવીટીજ હોય છે. યોગ કરવાથી બૉડીની સાથે તમારું મન અને મગજ પણ એકદમ શાંત થઈ જાય છે. 
 
2. મીઠુ ને કહો ના 
જી હા હમેશા લોકોને મીઠુ ઉપરથી નાખવાની ટેવ હોય છે કે મીઠુ ઓછુ થતા પર તે  વધુ નાખે છે. સલાદમાં પણ મીઠાનો સેવન કરે છે. જો તમે આવુ કરી રહ્યા છો તો હવે સાવધાન થઈ જાઓ. ભૂલીને પણ ઉપરથી મીઠુના સેવન ન કરવું. કારણકે તેનાથી તમારા હાડકાઓ ઓળગવાના ખતરો રહે છે. 
 
3. વિટામિન ડી અને કેલ્શિયમ- બૉડીમાં વિટામિન ડી અને કેલ્શિયમની કમી થતા તમારા હાડાકાઓ નબળા થવા લાગે છે અને સમયથી પહેલા જ સાંધામાં દુખાવો હોય છે. તેથી ભોજનમાં અને નાશ્તામાં કેલ્શિયમ યુક્ત વસ્તુઓના સેવન ન કરવું. સવારે 8 થી 9 વાગ્યે સુધીના તડકો જરૂર લેવું. તેનાથી તમારા શરીરને વિટામિન ડી મળશે.