સંબંધિત સમાચાર
- Bird Flu Symptoms- હવે બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે, આ લક્ષણો જોતાં સાવચેત રહો
- કેવી રીતે ફેલાય છે બર્ડ ફ્લૂ અને શું છે લક્ષણ
- Bird Flu- ચિંતાજનક બર્ડ ફ્લૂથી આ વર્ષનુ પ્રથમ મોત AIIMS માં આ રાજ્યના 11 વર્ષીય બાળકની મોત
- સારી ઉંઘ માટે રાત્રે ભૂલીને પણ ન ખાવી આ વસ્તુઓ
- 1-2 દિવસ રહે છે Periods તો ઈગ્નોર ન કરવું ગંભીર રોગના છે સંકેત
Gujarati Health tips- આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની માટે જરૂરી ઘરેલૂ ઉપાય
ટિપ્સ
- ખાંસી થી પરેશાન છો તો આમળાને શેકીને ખાવુ, ખૂબ રાહત મળશે.
- હેડકી આવતા પર તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો મળે છે.
- ભૂખ ઓછી લાગે છે તો ભોજનની સાથે દરરોજ બે કેળા ખાવું. આવું કરવાથી ભૂખ વધશે.
- નારિયળનો સેવન મોઢના ચાંદાએ જલ્દી ઠીક કરવામાં ફાયદો પહોંચાડે છે.
- માથાના દુખાવામાં જો તમે હૂંફાણામાં આદું, લીંબૂનો રસ અને થોડું મીઠું મિક્સ કરી પીશો તો રાહત મળશે.
- ગુલાબ જળમાં લીંબૂ નિચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે.
- મધમાં વરિયાણી ચૂર્ણ મિક્સ કરી લેવાથી પણ ભૂખ વધારવામાં મદદગાર છે.
