1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 20 જુલાઈ 2021 (13:02 IST)

સારી ઉંઘ માટે રાત્રે ભૂલીને પણ ન ખાવી આ વસ્તુઓ

sleep
આજના સમયેમાં દરેક વ્યક્તિ પર આટલુ ઓવર સ્ટ્રેસ વધી ગયુ છે કે રાત્રે ઉંઘ આવવી પણ મુશ્કેલ થઈ જાય છે. ખૂબ કોશિશ કરતા પર પણ ઉંઘ નહી આવે છે. તેથી લોકો મોડી રાત્રે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ કરે છે જેથી તેણે ઉંઘ આવી શકે પણ આ વચ્ચે તેમના આરોગ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. આ જરૂરી નહી કે દૈનિક ક્રિયામાં વધારે કામ કરવાના કારણે અમે ઉંઘ નહી આવે પણ ઘણી વાર રાત્રે અમે કઈક ખોટી ખાવાના કારણે અમે ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન હોય છે. આવો જાણીએ રાત્રે કઈ વસ્તુઓનો પરહેજ કરવુ જોઈએ જેથી અમે નિરાંતે ઉંઘ આવી શકે... 
 
કાર્બોહાઈડ્રેટ બેસ્ટ ફૂડથી પરહેજ કરવું 
જો તમને પણ રાત્રે ઉંઘ ન આવવાની સમસ્ય છે રો તમે પણ ધ્યાન રાખો કે રાત્રે સૂતા પહેલા વેફર્સ, પાસ્તા, બટાટા ચિપ્સ, કેળા, સફરજન, ચોખા, બ્રેડ અને કઠોળ જેવી વસ્તુઓનો સેવંક ન કરવું. આ વસ્તુઓ ઉંઘ લાવવામાં રૂકાવટ બને છે સાથે જ જાડાપણ પણ વધારે છે. તેથી આ વસ્તુઓનો સેવન સૂતા પહેલા કરવાથી બચવુ જોઈએ. 
 
સ્વીટસ 
રાત્રે હમેશા લોકો ભોજન પછી મીઠા ખાવાની શોખીન હોય છે. પણ આ ટેવ યોગ્ય નથી. રાત્રે કોઈ પણ પ્રકારની મિઠાઈનો સેવન કરવાથી રાત્રે ઉંઘ ખરાબ હોય છે. તેથી રાત્રે ભોજન પહેલા મીઠા ખાવાનુ અવાઈડ કરવું જોઈએ. 
 
ચૉકલેટસ 
ભોજન પછી ઘણા લોકોને ચૉકલેટસ ખાવાના શોખીન હોય છે પણ આ ટેવ તમારી ઉંઘ ખરાબ કરી શકે છે. તેથી રાત્રે ચૉકલેટના સેવનથી પરહેજ કરવું. 
 
લસણ
લસણ આમ રો અમારા શરીર માટે લાભદાયક છે પણ રાત્રે તેનો સેવન કરવાથી તમારી ઉંઘમાં વિધ્ન આવી શકે છે. તમારા હાડકાં અને આરોગ્ય માટે લસણમાં પોષક તત્વો  ફાયદાકારક હોઈ શકે છે પરંતુ તે ઉંઘ પણ ખરાબ કરે છે. જો તમને પણ ઘણીવાર રાત્રે સૂવામાં તકલીફ હોય તો, તેઓએ રાત્રે લસણનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 

ઑયલી ફૂડ અને જંક ફૂડ ન ખાવું 
રાત્રે સૂતા પહેલા ઑયલી ફૂડ અને જંક ફૂડ ન ખાવુ કારણ કે આ પાચનશીલ ભોજન નહી હોય છે. તેનાથી ઉંઘ ખરાબ હોય છે. ડાઈજેસ્ટિવ સિસ્ટમને પણ આરામની જરૂર હોય છે તેથી રાત્રે હ્કળવુ ડિનર જ લેવું. રાત્રે સૂતા પહેલા બે કલાક પહેલા ડિનર કરી લો. 
 
અલ્કોહલ 
શોધમાં મેળવ્યુ કે દારૂના સેવનથી ઉંઘ પર ખરાબ અસર પડે છે. તેમાં ઘણા એવા તત્વ હોય છે જે આરોગ્ય માટે હાનિકારક હોય છે. જો રાત્રે તમે સાઈરી ઉંઘ ઈચ્છો છો તો સૂતા પહેલા દારૂ કદાચ ન પીવું.