suvichar

Smart kitchen tips - આટલી કિચન ટિપ્સ અપનાવીને તમારી રસોઈને સ્વાદિષ્ટ બનાવો

શનિવાર, 10 જૂન 2017 (17:19 IST)
આમ તો દરેક ગૃહિણીમાં કિચનને સાચવવાની ખૂબીઓ ભરેલી હોય છે પણ અનેકવાર એવી પરિસ્થિતિ આવી જાય છે કે સમજાતુ નથી કે શુ કરવામાં આવે. બસ આ સમસ્યાંથી છુટકારો મેળવવા માટે અમે લાવ્યા છે કેટલીક એવી ટિપ્સ જેની મદદથી તમે પણ કેવી પણ સ્થિતિ હોય તેનો સહેલાઈથી સામનો કરી શકશો. 
 
ક્યારેક ભૂલથી જો ખાવામાં મીઠાનું પ્રમાણ વધુ થઈ જાય તો તમારે પરેશાન થવાની જરૂર નથી.  બસ દૂધને બે ચમચી ખાવામાં મિક્સ કરવાથી મીઠાનો સ્વાદ બેઅસર થઈ જાય છે. જો તમને એ વાતનો ભય છે કે તેનાથી તમારી ડિશ વધુ તરલ થઈ જશે તો તમે એક કાચુ બટાકુ પણ તેમા નાખી શકો છો. 
 
- અનેકવર દૂધ ગરમ કરતા છલકાય જાય છે તો તમારે દૂધને ઉકાળવા માટે ઓછા તાપ પર અને વાસણની અંદર એક ચમચો મુકી રાખો. ચમચો દૂધને છલકતા રોકે છે. 
 
- જો તમને રવાનો શીરો બનાવી રહ્યા છો તો તેમા એક મોટી ચમચી બેસનનો લોટ મિક્સ કરી દો. આવુ કરવાથી શીરો સહેલાઈથી બનશે જ સાથે જ તેનો રંગ અને સ્વાદ એટલો વધી જશે કે કોઈપણ તેને જોઈને ખાધા વગર રહી નહી શકે. 
 
- ફ્રેંચ ફ્રાઈઝ પ્રત્યે લાલસા દરેકને હોય છે પણ તેનો ઉપભોગ કરતી વખતે તમે તેલ વિશે વિચારવુ બંધ નથી કરી શકતા. આ સ્માસ્યાથી બચવા માટે તળતા પહેલા બટાકાને ઉકાળી લો. આવુ કરવાથી બટાકા સહેલાઈથી બનવા ઉપરાંત તેલ પણ ઓછુ લાગશે. 

વધુ જુઓ..

કર્ણાટકમાં નાટક જોતી વખતે તૂટી પડતાં 2 બાળકોના મોત, 5 ગંભીર રીતે ઘાયલ

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો માટે જોખમ વધ્યું—માત્ર 24 કલાકમાં પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ?

ધંધુકામાં એક યુવાનની હત્યા બાદ ભારે તણાવ, બે સમુદાયો વચ્ચે અથડામણ, શહેરમાં આગચંપી અને પોલીસનો કડક બંદોબસ્ત.

તીવ્ર ગરમીનું આગમન: તાપમાન 45°C સુધી વધ્યું; આ 15 રાજ્યો માટે IMD ની ચેતવણી વાંચો

બલબીર પુંજ કોણ હતા? પ્રધાનમંત્રી મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

વધુ જુઓ..

Akshay Tritiya- અક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ

આગળનો લેખ
Show comments