Daily Horoscope
✕

આ રીતે બનાવો ટેસ્ટી અને સૉફ્ટ દહીં વડા

Updated: સોમવાર, 13 ઑગસ્ટ 2018 (16:10 IST)
તમે ઘરે દહી વડા બનાવો છો પર આ હમેશા સૉફ્ટ અને ટેસ્ટી નહી બને છે તો આ ટિપ્સ ખૂબ કામ આવશે. જો આ ઉપાયને એજમાવીને તમે દહી વડા કે દહી ભલ્લા બનાવીશ તો સ્વાદ પણ લાજવાબ મળશે. 
ટિપ્સ 
- દહીંવડાના ખીર્યંમાં થોડું દહીં મિક્સ કરી લેવાથી એ નરમ બનશે અને તેલ પણ ઓછું પીશે. 
- દહીવડા બનાવતા સમયે જો દહીંમાં એક ચમચી ખાંડ નાખી દેશો તો તેનો સ્વાદ વધી જશે. 
- દહીવડાના ખીરુંમાં જો તમે બાફેલા બટાટા મેશ કરી નાખશો તો આ નરમ અને સ્વાદિષ્ટ બનશે. 
- અડદ અને મગની દાળની માત્રા સમાન નાખવાથી પણ વડા ટેસ્ટી બને છે. 
- દહીંવડાને કુરકુરા બનાવા માટે એક ચમચી દહીં અને એક ચપટી બેકિંગ પાઉડર પણ મિક્સ કરી શકો છો. 
- મગ અને અડદની દાળના દહીં વડા બનાવતા સમયે એક મોટી ચમચી મેંદો નાખી ફેંટશો તો વડા ગોળ અને સફેદ બનશે. 

વધુ જુઓ..

Unseasonal Rain in Gujarat - દિવાળી પૂર્વે ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ: આકાશમાં કાળા વાદળો, વિજળીના કડાકા અને પવન વચ્ચે એકનું મોત

રાષ્ટ્રીય એકતા દિવસ 2026: વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 'રન ફોર યુનિટી'નું ભવ્ય આયોજન; CM ભૂપેન્દ્ર પટેલે પણ લગાવી દોડ

સરદાર પટેલની 151 મી જન્મજયંતિ: PM મોદીનો એકતાનગર પ્રવાસ, રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને બોન્સાઈ ગાર્ડનની કરશે મુલાકાત

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

ખડગેના "મોદી જાયેગા" નિવેદન પર પીએમનો પલટવાર: "જીવનના અંતિમ ક્ષણ સુધી સેવા કરીશ, હું થાક્યો નથી કે અટક્યો નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 ઓક્ટોબર, 2026

Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી

Dhanteras 2026- ધનતેરસ પર આ 5 વસ્તુઓ ન ખરીદો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડશે અને ઘરમાં ગરીબી આવશે.

Lizard on Diwali - જો દિવાળી પર ગરોળી દેખાય તો કરો આ કામ

પુષ્ય નક્ષત્ર: આ શુભ પ્રસંગે શું કરવું.

આગળનો લેખ
Show comments