બુધવાર, 8 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઈ
શાકાહારી વ્યંજન
Written By
સંબંધિત સમાચાર
જાણો શું છે રવા ડોસા બનાવવાની પરફેક્ટ રેસીપી
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
મગની દાળના ભજીયા(Video)
ગુજરાતી રેસીપી- ફ્રાઈડ રાઈસ
Ganesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક
દહીં વડા
સામગ્રી
- 250
ગ્રામ અડદની દાળ, 500 ગ્રામ દહીં, અડધુ લાલ મરચું, અડધી ચમચી જીરુ. 50 ગ્રામ બેસન, થોડા ધાણા, તેલ અને મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રી
ત -
દહી વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરુ, થોડુ તેલ અને કાપેલા ઘાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.
તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચુ અને સેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી, હાઈ-વોલ્ટેજ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ટક્કર
mamata banerjee files nomination ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ હાઈ-પ્રોફાઈલ બેઠક પર તેમનો મુકાબલો ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારી સામે થશે.
8 અને 9 એપ્રિલ માટે ઓરેન્જ એલર્ટ, 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, ખેડૂતોની ચિંતામાં વધારો
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. મંગળવારે ભારે વરસાદથી શહેરોમાં ગરમીથી રાહત મળી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 48 કલાક માટે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે.
ખરગે એ ગુજરાતવાળા નિવેદન પર માફી માંગી, કોંગ્રેસની ઓફિસની બહાર ગુજરાતી સમુદાયનો હલ્લાબોલ
ખરગે એ એક્સ પર એક પોસ્ટ નાખી જેમા લખ્યુ - તાજેતરમાં કેરલમાં આપવામાં આવેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલી ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજુ કરવાની કોશિશ કરવામાં આવી છે
ભાજપનું મિશન ક્લીન: અમદાવાદના 12 વોર્ડમાં ઉતરશે નવયુવાન પેનલ, માત્ર સક્રિય હોદ્દેદારો જ થશે રિપીટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે રાજ્યના સૌથી મોટા અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ મોટી આંતરિક ફેરબદલ કરવાની તૈયારીમાં છે
અમદાવાદમાં બે દિવસથી જે બૈટરના ડોસા ખાઈ રહ્યા હતા એ બન્યુ ઝેર, બે માસુમ બહેનોએ ગુમાવ્યો જીવ, માતા-પિતાની હાલત ગંભીર
ચાંદખેડા વિસ્તારની એક દુકાનમાંથી કથિત રીતે ખરીદેલું ઢોસાનું ખીરું અમદાવાદના એક પરિવાર માટે ઝેર સાબિત થયું. એવો આરોપ છે કે ચાંદખેડા વિસ્તારની એક દુકાનમાંથી ખરીદેલું ઢોસાનું ખીરું બે બહેનોના મોતનું કારણ બન્યું, જેના કારણે તેમના માતા-પિતા જીવ બચાવવા માટે લડી રહ્યા હતા
ધર્મ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Sutak Na Niyam: હિન્દુ ધર્મમાં, મૃત્યુ પછી ચૂલો ન પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેનો હેતુ આત્માની શાંતિ અને પરિવારના શોકને સુનિશ્ચિત કરવાનો છે. આ પાછળ ઘણા ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કારણો છે, જે સમજવા મહત્વપૂર્ણ છે. જાણો મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?
પોહેલા વૈશાખ, જેને પોહેલા બોશાખ પણ કહેવાય છે, તે બંગાળી નવું વર્ષ છે. આ તહેવાર બંગાળી સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ
આજનુ પંચાગ - 7 એપ્રિલ સૂર્યોદય - 06:16 સૂર્યાસ્ત - 06:44 એપ્રિલ 7, 2026 મંગળવાર ચૈત્ર વદ પાંચમ - વિક્રમ સંવત 2082