Daily Horoscope
✕

IPL 2023: LSG સામેની મેચ પહેલા અર્જુન તેંદુલકરને કુતરુ કરડ્યુ, દુર્ઘટના વિશે જાતે બતાવ્યુ

Updated: મંગળવાર, 16 મે 2023 (15:21 IST)
Arjun Tendulkar Viral Video: આજે મુંબઈ ઈંડિયંસ સામે લખનૌ સુપર જાયંટ્સનો પડકાર હશે. બંને ટીમો માટે મેચ ખૂબ જ મહત્વની છે. બીજી બાજુ આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગે અટલ બિહારી વાજપેઈ ઈકાના સ્ટેડિયમ લખનૌમાં રમાશે.  ઉલ્લેખનીય છે કે આ મેચ પહેલા મુંબઈ ઈંડિયંસના ઓલરાઉંડર અર્જુન તેન્દુલકરે મોટો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અર્જુન તેંદુલકરને કહ્યુ કે તેમને કૂતરાને કરડી લીધો છે. સોશિયલ મીડિયા પર લખનૌ સુપર જાયંટ્સે વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અર્જુન તેંદુલકર કહી રહ્યા છે કે તેમને કૂતરાએ કરડી લીધુ. 
<

Mumbai se aaya humara dost. pic.twitter.com/6DlwSRKsNt

— Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023 >
 
 અર્જુન તેંદુલકરને કૂતરુ કરડ્યુ.. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અર્જુન તેંડુલકર તેના મિત્ર યુદ્ધવીર સિંહ ચરક સાથે વાત કરી રહ્યો છે. ખરેખર, અર્જુન તેંડુલકર લખનૌ સુપર જાયન્ટ્સનો એક ભાગ છે. આ પહેલા યુધવીર સિંહ ચરક મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. યુદ્ધવીર સિંહ ચરક અને અર્જુન તેંડુલકર સારા મિત્રો છે. તે જ સમયે, આ બંને સિવાય, લખનૌ સુપર જાયન્ટ્સ ખેલાડી મોહસીન ખાન વીડિયોમાં જોવા મળે છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
 
શુ બંને ટીમ માટે મહત્વની છે આ મેચ ?
 
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાં તેણે 7માં જીત મેળવી છે, જ્યારે 5 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.  સાથે જ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.. લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાં તેણે 6માં જીત મેળવી છે, જ્યારે 5 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. જો કે, બંને ટીમો મેચ જીતીને પ્લેઓફનો દાવો મજબૂત કરવા માંગશે.

વધુ જુઓ..

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments