Daily Horoscope
✕

DC vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સે એ 8 વિકેટે જીતી મેચ, ફીણ એલને સદી ફટકારી

Updated: શનિવાર, 9 મે 2026 (09:40 IST)
DC vs KKR: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 51મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં KKR એ એકતરફી 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ફક્ત 142 રન જ બનાવી શક્યું હતું. પથુમ નિસાન્કાએ 50 રન અને આશુતોષ શર્માએ મહત્વપૂર્ણ 39 રન બનાવ્યા હતા. KKR તરફથી અનુકુલ રોય અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને કેમેરોન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.
 
ALSO READ: બાબર આઝમની સાથે પાકિસ્તાને કરી દીધો ખેલ, શુ ફીટ હોવા છતા પણ પ્લેઈંગ ઈલેવનથી રહેશે બહાર
143 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કેકેઆરની શરૂઆત ખરાબ રહી, તેણે 31 રન પર બે વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ફિન એલન અને કેમેરોન ગ્રીને મેચ જીતી લીધી, અને 64 બોલમાં ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી. ફિન એલને 47 બોલમાં 100  રન બનાવ્યા, જ્યારે ગ્રીન 33 રન બનાવીને અણનમ રહ્યો. દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન અક્ષર પટેલે માત્ર એક વિકેટ લીધી.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments