Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami Puja Samagri - જન્માષ્ટમી પૂજા સામગ્રી લિસ્ટ

Updated: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026 (13:18 IST)

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પૂજા માટે જરૂરી સામગ્રીની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:

શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા લડ્ડુ ગોપાલ
પાટલો અને આસન
પીળું કે લાલ કપડું
પંચામૃત માટે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ
ગંગાજળALSO READ: જન્માષ્ટમી 2026- કૃષ્ણ જન્મ માટે પરંપરાગત દહીંહાંડીનો પ્રસાદ આ રીતે ઘરે બનાવો
કંકુ અને ચંદન
અક્ષત (ચોખા)
ફૂલ અને ફૂલોની માળા
તુલસીના પાન
ધૂપ અને અગરબત્તી
ઘીનો દીવો અને વાટ
કપૂર
ALSO READ: જન્માષ્ટમી ડેકોરેશનના સરળ અને સુંદર આઇડિયા
નૈવેદ્ય માટે મિશ્રી, માખણ
વિવિધ ફળ
સૂકા મેવા
પંજીરી અથવા ધાણા-પંજીરી
મીઠાઈ
નારિયેળ
સોપારી અને પાન
કેળું, સફરજન વગેરે ફળ
કલશ
કલશ માટે પાણી, નારિયેળ અને કેરીનાં પાન
ભગવાન શ્રીકૃષ્ણ માટે નવા વસ્ત્રો
મુગટ, મોરપીંછ અને વાંસળી
ઝૂલો/પારણું
જન્માષ્ટમીની પૂજા થાળી
આરતીની થાળી

વધુ જુઓ..

Baby Girl Names - શ્રીકૃષ્ણના નામ પરથી પ્રેરિત નામો

જન્માષ્ટમી 2026- કૃષ્ણ જન્મ માટે પરંપરાગત દહીંહાંડીનો પ્રસાદ આ રીતે ઘરે બનાવો

સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શું ફાયદો થાય છે, ડોકટરે જણાવ્યા તેના કમાલનાં ફાયદા

શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

જન્માષ્ટમી ડેકોરેશનના સરળ અને સુંદર આઇડિયા

વધુ જુઓ..

Janmashtami Puja Samagri - જન્માષ્ટમી પૂજા સામગ્રી લિસ્ટ

જન્માષ્ટમી 2026- કૃષ્ણ જન્મ માટે પરંપરાગત દહીંહાંડીનો પ્રસાદ આ રીતે ઘરે બનાવો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 સપ્ટેમ્બર 2026

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

આજે મોટી શીતળા સાતમ 2026, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને શીતળા સાતમની વ્રત કથા

આગળનો લેખ
Show comments