| ભરતી | RRB ટેકનિશિયન ભરતી 2026 |
| કુલ પદ | 6557 |
| સત્તાવાર વેબસાઇટ | www.rrbapply.gov.in |
| અરજી શરૂ | 30 જૂન, 2026 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29 જુલાઈ, 2026 |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ, 2026 |
| પગાર | ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલની પોસ્ટ માટે પસંદગી પર, પ્રારંભિક પગાર ₹29200 અને ટેકનિશિયન ગ્રેડ III ની પોસ્ટ પર, પગાર ₹19900 હશે. |
| પસંદગી પ્રક્રિયા | કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT), ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV), મેડિકલ એક્ઝામિનેશન (ME) |
| ભરતીની સત્તાવાર સૂચના | RRB Technician Recruitment 2026 Notification 2026 PDF |
| એપ્લાય કરવા માટે ડાયરેક્ટ લિંક | RRB Technician Vacancy 2026 Apply Online |
| જરૂરી ડોક્યુમેંટ્સ | આધાર કાર્ડ, ધોરણ 10 ની માર્કશીટ, આઈટીઆઈ પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો), જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો), ઈમેલ આઈડી, ફોન નંબર, આવક પ્રમાણપત્ર (જો લાગુ પડે તો) વગેરે. |