suvichar
✕

માસિક રાશિફળ એપ્રિલ 2015 - જાણો કેવો રહેશે એપ્રિલ મહિનો તમારા માટે

Updated: મંગળવાર, 31 માર્ચ 2015 (12:51 IST)
મેષ રાશિ - સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. માનસિક કષ્ટ રહેશે. શુભ કર્ય પર વ્યય થશે. અવરોધ ઉપરાંતના કાર્ય થશે. તમે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો.  શત્રુ પક્ષના પ્રત્યે સતર્ક રહો. સમય સંઘર્ષપૂર્ણ રહેશે. વેપાર સામાન્ય રહેશે. વાહન પર ખર્ચ થઈ શકે છે કુંવારાને થોડી રાહ જોવી પડશે. 
 
વૃષ રાશિ -  પેટ વિકારની શક્યતા છે. જૂનો રોગ પરેશાન કરશે. ધનની અવરજવર રહેશે. બનતા કાર્ય રોકાય શકે છે. નવુ વાહન આવવાની શક્યતા છે. માતા પક્ષ તરફથી લાભ થશે. શત્રુ પક્ષ કમજોર રહેશે. જમીન મિલકતનો મામલો પરેશાન કરશે. આ મહિનામાં કોઈ નવા કાર્ય શરૂ ન કરો. સકારાત્મક વિચાર બનાવો. 
 
મિથુન રાશિ - સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. તનાવ વધશે. ધન લાભ થશે. માતા પક્ષ તરફથી ચિંતા થશે. વેપાર મઘ્યમ રહેશે.  સંતાન કર્યો પર ખર્ચ થશે. યાત્રા થશે અને લાભ પણ થશે. પતિ પત્ની વચ્ચે ભેદભાવ થઈ શકે છે. તમારુ માન સન્માન વધશે. દૈનિક કાર્ય ગતિ અનુકૂળ રહેશે. 
 
કર્ક રાશિ - સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. કાર્યોમાં લાભ અને સફળતા પ્રાપ્ત થશે. માન યશ પ્રાપ્ત થશે. મિત્રોની મદદ મળશે.  શત્રુ હારી જશે. ક્રોધથી બચો. વિરોધી કાર્યોમાં અવરોધ નાખશે. સાહસ અને ઉત્સાહ વધશે. લેવદેવડમાં સાવધાની રાખો. વાણીમાં થોડી મઘુરતા રાખો. લાભ થશે. 
 
સિંહ રાશિ - સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ખર્ચ વધુ થશે. કાર્યગતિ સામાન્ય રહેશે. ઘર્મ કર્મમાં રસ વધશે. વેપારમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે. મહેનતથી કાર્ય પુર્ણ થશે. વાહન વગેરે પર ખર્ચ થશે. રોકાયેલ કાર્ય પ્રયાસથી પુર્ણ થશે. સમય સંઘર્ષનો રહેશે. અવિવાહિતોએ હાલ રાહ જોવી પડશે.  
 
કન્યા રાશિ - તબિયત સારી રહેશે.  ધનલાભ થશે. તમારુ મનોબળ વધશે. મનોરંજન કાર્યોમાં ખર્ચ થશે. ઘરમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. વર્તમાન દિવસોમાં કોઈ નવુ કાર્ય શરૂ ન કરો. શત્રુ હારી જશે અચાનક યાત્રાના યોગ છે. કાર્યોમાં અવરોધ આવશે. ઘર્મ કર્મમાં રૂચિ વધશે. દૈનિક કાર્ય ગતિ અનુકૂળ રહેશે. 
 
તુલા રાશિ - તબિયતના પ્રત્યે સચેત રહો. આર્થિક સ્થિતિ ઉતાર ચઢાવની રહેશે. મિત્રોનો સહયોગ મળશે. ઉત્સાહ વધશે. શુભ અને માંગલિક કાર્ય સંપન્ન થશે. યાત્રા દ્વરા લાભ થશે. ભવિષ્યની ચિંતા લાગેલી રહેશે. મનોરંજન કાર્યો પર ખર્ચ થશે. વાહન વગેરે પર ખર્ચ થશે. શત્રુ હારી જશે. દૈનિક કામની સ્થિતિ સામાન્ય રહેશે. વેપાર ઠીક ઠીક રહેશે. 
 
વૃશ્ચિક રાશિ - આરોગ્ય મઘ્યમ રહેશે. ઘન લાભ થશે. લેવડદેવડમાં સાવધાની રાખો. પારિવારિક ખર્ચ વધશે. કાર્યોમાં અવરોધ આવશે. માતા પિતાની ચિંતા રહેશે. ભવિષ્યની ચિંતા લાગી રહેશે. શત્રુ હારી જશે. ધર્મ કર્મમાં રસ વધશે. બિઝનેસ સામાન્ય રહેશે. મિત્રોની મદદ મળશે. દૈનિક કાર્ય ગતિ સંઘર્ષમય રહેશે. 
 
ધન રાશિ -  તમે અસ્વસ્થ્ય થઈ શકો છો. ધનની કમી અનુભવશો. મનોરંજન કાર્યો પર ખર્ચ થશે. ઘરમાં વાતાવરણ અશાંત થઈ શકે છે. અચાંક યાત્રા થઈ શકે છે.  તમારા કાર્યો પ્રત્યે ઉત્સાહ વધશે. સમય થોડો પ્રતિકૂળ થઈ શકે છે. કુંવારાઓને હાલ રાહ જોવી પડશે.  રોજના કાર્ય ગતિ અનુકૂળ રહેશે. કોઈ અજનબી પર વિશ્વાસ કરવો નુકશાન પહોંચાડી શકે છે. ક્રોધ બિલકુલ ન કરો નહી તો કામ બગડશે. 
 
મકર રાશિ - શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો. આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ રહેશે. વાહન પર ખર્ચ થશે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. અચાનક કોઈ મુશ્કેલી આવી શકે છે. વેપાર સામાન્ય રહેશે. તમારો ઉત્સાહ વધશે. કાર્યોમાં સફળતા અને લાભ મળશે. શત્રુ હારી જશે. સંતાનના કાર્યો માટે દોડભાગ રહેશે. 
 
કુંભ રાશિ - તબિયતનુ ધ્યાન રાખો. ધનની કમી અનુભવશો. વાહન વગેરેની સમસ્યા આવી શકે છે. પરિશ્રમ દ્વારા વેપારમાં સુધાર થશે. ધર્મ-કર્મમાં મન લાગશે. શત્રુ પર વિજય મળશે. બિઝનેસમાં કોઈ નવી યોજના બનશે. અવિવાહિતોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. ઘરમાં શુભ કાર્ય વગેરે સંપન્ન થશે. સમય સંઘર્ષમય રહેશે. તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. 
 
મીન રાશિ - સ્વાસ્થ્ય મઘ્યમ રહેશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કોર્ટ કચેરીના કાર્યોમાં મુશ્કેલી આવશે. અધૂરા કાર્ય પુરા થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપાર સામાન્ય રહેશે. ગૃહસ્થીનો બોઝ વધશે. માતા પક્ષથી પરેશાની થશે. સંતાન પક્ષથી લાભ થશે. પરિશ્રમ અને પ્રયાસથી સફળતા મળશે. વિદ્યાર્થીને પરીક્ષામાં સફળતા માટે મહેનત કરવી પડશે.  

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

રાજ્યમાં 8.46 લાખ નવા મતદારો ઉમેરાયા, કુલ સંખ્યા 4.48 કરોડને પાર; ગ્રામ પંચાયત યાદીની આખરી પ્રસિદ્ધિ મુલતવી

Delimitation Bill LIVE: થોડીવારમાં કોંગ્રેસની બેઠક, DMK એ બિલનુ કર્યુ સમર્થન, જાણો દરેક ક્ષણની અપડેટ

લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થશે: કેબિનેટની 50% વધારાના પ્રસ્તાવને મંજૂરી, ગુજરાતને મળશે 39 બેઠકો

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

Show comments