Daily Horoscope
✕

Today's Astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (16-06-2017)

Updated: ગુરુવાર, 15 જૂન 2017 (17:24 IST)
મેષ (અ,લ,ઈ) : દિવસ દરમિયાન મેષ રાશીના જાતકોએ સાવધાનીથી રહેવું. કોર્ટ-કચેરીઓના લફરામાં પડવું નહીં. વાહન અકસ્માત થઇ શકે છે. વાહન કાળજીથી ચલાવવું. હનુમાનજીની ઉપાસના કરવી ફાયદાકારક છે.

વૃષભ (બ,વ,ઉ) : આજે દિવસ દરમિયાન નાનો-મોટો પ્રવાસ થાય. દિવસ ખૂબ આનંદમાં જાય. ન ધારેલો લાભ થાય. કોઇ પ્રિયપાત્ર સાથે મિલન-મુલાકાત થાય. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.

મિથુન (ક,છ,ઘ) : આજના દિવસ દરમિયાન આપને ક્યાંયથી કોઇ મોટો આર્થિક લાભ થાય. મોસાળ પક્ષ તરફથી કોઇ જગ્યાએ પ્રવાસ થાય. અવિવા‌િહત માટે વિવાહનો પ્રસ્તાવ આવે.

કર્ક (ડ,હ) : આજના દિવસ દરમિયાન થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.

સિંહ (મ,ટ) : આજના દિવસ દરમિયાન વાણી પર સંયમ રાખવો. નાના મોટા સાથે વિવેકથી વર્તવું. દિવસ આનંદથી પસાર થાય તે છતાં માનસિક સંયમ ગુમાવવો નહીં. સ્ત્રીઓ માટે મજાનો દિવસ.

કન્યા (પ,ઠ,ણ) : આજના દિવસ દરમિયાન આ૫નાં વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. રોષની લાગણી તીવ્ર રહેશે, જેથી આ૫ કોઇ સાથે વિખવાદ કરી બેસશો. માનસિક ચિંતા રહે. ઓફિસમાં બઢતીની તક મળે.

તુલા (ર,ત) : આજનો દિવસ આપના માટે શુભ સંદેશો લઇને આવે. નોકરી-ધંધામાં બઢતીનો યોગ છે. પગાર વધે તેવી શકયતા છે. અવિવા‌િહતના લગ્ન થાય. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.

વૃશ્ચિક (ન,ય) : આજના દિવસ દરમિયાન થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.

ધન (ભ,ધ,ફ, ઢ) : આજનો   દિવસ દરમિયાન આપને કોઇ નાનો-મોટો લાભ થાય. ન ધારેલાં કામ થાય. કદી ન મળતાં સ્વજનો સાથે મુલાકાત થાય.

મકર (ખ,જ) : આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ શ્રેષ્ઠ છે.

કુંભ (ગ,શ,સ) : આજે  દિવસ ખૂબ આનંદમાં પસાર થાય. સાંજ પછી ગેસનો પ્રોબ્લેમ થઇ શકે છે. માનસિક શાંતિ રહે . વાહન કાળજીથી ચલાવવું. વિદ્યાર્થીઓએ કાળજી રાખી અભ્યાસ કરવો.

મીન (દ,ચ,ઝ,થ) : આજનો દિવસ આપના માટે ખૂબ ઉત્તમ છે. કોઇ મોટો આર્થિક લાભ થાય. પત્નીની તબિયત બગડે. વિદ્યાર્થીઓએ કાળજી રાખી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે પિયર પક્ષથી કોઇ ઓચિંતાનો લાભ થાય. નાનો-મોટો પ્રવાસ થાય. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

વર્ષ 2027માં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોર્સની યાદી – ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા માટેના બેસ્ટ કોર્સ

૫૦ કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ, આગામી ૧૫ કલાકમાં હવામાન બદલાશે, ૫ રાજ્યોમાં આવતીકાલે હવામાન વિભાગનું એલર્ટ

24 Karat Gold Rate- નવેમ્બરમાં સોનાના ભાવમાં ₹14,000 થી વધુનો ઘટાડો થયો... જાણો શા માટે આગામી 15 દિવસ સોનાના રોકાણકારો માટે મહત્વપૂર્ણ

શું તમે તમારા કમ્પ્યુટર પર WhatsApp લૉગ આઉટ નથી કરતા? સરકારે ચેતવણી જા રી કરી છે, જેનાથી મોટી છેતરપિંડી થવાની સંભાવના છે.

પંજાબમાં ફરી સાથે આવ્યા BJP અને અકાલી દળ, ગઠબંધનનુ એલાન, અમિત શાહ અને સુખવીર સિંહ બાદલે કરી પ્રેસ કૉન્ફ્રેંસ

આગળનો લેખ
Show comments