Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાથની રેખા બતાવશે કે તમારુ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.

Updated: રવિવાર, 9 એપ્રિલ 2017 (00:09 IST)
હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે નહીં અને તેને કોઇ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં. 

હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારા સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખા પરથી વ્યક્તિનાં વૈવાહિક જીવન કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા બુધ પર્વત પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.

વિવાહ રેખા જો બુધ પર્વત પર આવીને નીચે જતી જોવા મળે તે વૈવાહિક જીવન બરાબર નહીં હોય અને લગ્નજીવનમાં સુખ નહીં હોય. આવી સ્થિતિમાં તલાક અને કોઇ કારણ પતિ અને પત્નીમાં મેળ-મિલાપ નહીં હોય.

 
હ્રદય રેખા જો તૂટી હોવાનું માલુમ પડે તો પ્રેમ સંબંધમાં અસફળતા મળે છે. આવા વ્યક્તિને લગ્નજીવનમાં અસફળતા મળે છે. અંગુઠાની નીચે શુક્ર પર્વત છે આ પર્વત ઉઠેલો માલુમ પડે અને તેનાં પર ઘણી બધી રેખાઓ હોય તો તે વ્યક્તિ કામુક હોવાનું મનાય છે અને તેને અનેક પ્રેમ સંબંધ હોય છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

આગળનો લેખ
Show comments