Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આજે શું કહે છે તમારી રાશિ-24/07/2018

Updated: રવિવાર, 22 જુલાઈ 2018 (10:08 IST)
મેષ : આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
વૃષભ : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Khel Mahakumbh 2026: વડોદરાથી 'ખેલ મહાકુંભ 2026'નો ભવ્ય પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કરાવી શરૂઆત

ધરતીપુત્રો માટે રાહતના સમાચાર: કડાણા જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

LIVE:કનોટ પ્લેસ ચોકડી પાસે પ્રદર્શનકારીઓની પહોંચી ભારે ભીડ, કરી રહી છે સૂત્રોચ્ચાર, પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને કર્યા ડિટેઈન

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments