Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Shani Gochar 2025: વર્ષ 2025માં કષ્ટોથી મુક્ત થઈ જશે આ રાશિઓ, આ લોકો પર લાગશે સાઢે સાતી

Updated: ગુરુવાર, 14 નવેમ્બર 2024 (18:03 IST)
shani
 
Shani Rashi Parivartan 2025: બધા નવ ગ્રહમાં શનિ દેવને ન્યાયનો કારક માનવામાં આવે છે. શનિ દેવ વ્યક્તિને તેના કર્મોનુ ફળ આપે છે. શનિની સાઢેસાતી વ્યક્તિને જીવનનો એક એવો સમય હોય છે જ્યા શનિદેવ તેને તેના કર્મોનુ ફળ પ્રદાન કરવા ઉપરાંત તેને અનુભવી પણ બનાવે છે.  જો કે ઘણા લોકો શનિની સાઢે સાતીથી ગભરાય પણ છે. પણ એવુ નથી.  
 
વર્ષ 2025 માં, જ્યારે શનિદેવ 29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તેની તમામ રાશિઓ પર વ્યાપક અસર પડશે. સૌથી પહેલા વાત કરીએ તે રાશિ વિશે જે શનિદેવની સાડાસાતીના પ્રભાવથી મુક્ત થવા જઈ રહી છે. મકર રાશિના લોકો 7.30 પછી શનિદેવની સાદે સતીના પ્રભાવથી મુક્ત થઈ જશે. આ સિવાય હવે કઈ રાશિની વાત કરીએ જેમાં શનિની સાડાસાતી શરૂ થવા જઈ રહી છે. મેષ રાશિના જાતકો માટે શનિની સાડાસાતી શરૂ થવાની છે.
 
જ્યારે શનિ તમારા ચંદ્રમા પરથી દ્વાદશ ભાવમાં લગ્ન ભાવમાં અને દ્વિતીય ભાવમાં ગોચર કરે છે તો તેને સાઢા સાત વર્ષના સમયને સાઢેસાતીનો કાળ કહેવામાં આવે છે. મેષ રાશિના જાતક હવે આગામી  સાઢા સાત વર્ષ સુધી શનિ દેવના પ્રભાવમાં રહેશે. આ ઉપરાંત જો કુંભ રાશિના જાતકોનુ અંતિમ ચરણ શરૂ થઈ જશે. એટલે હવે તેમના જીવનના ફક્ત અઢી વર્ષ સાઢેસાતીના બચનારા છે. 
   
આ સિવાય જો મીન રાશિની વાત કરીએ તો શનિદેવ જ્યારે 29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મીન રાશિના લોકો માટે શનિદેવનો ધૈયા મધ્ય તબક્કામાં પ્રવેશ કરશે. તેનો અર્થ એ કે તેમને હજુ પણ શનિદેવના ધૈયાના પાંચ વર્ષનો સામનો કરવો પડશે.
 
શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માટે વ્યક્તિએ હનુમાનજીની સેવા કરવી જોઈએ. કાળા કૂતરાની સેવા કરવી જોઈએ. કાલ ભૈરવની પૂજા કરવી જોઈએ. 
 
દર શનિવારે અડદની દાળનું દાન કરવું જોઈએ. પીપળના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ. દરેક અમાસના દિવસે  પોતાના પૂર્વજોને જળ અર્પણ કરીને તેમને પ્રસન્ન કરવા જોઈએ.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Khel Mahakumbh 2026: વડોદરાથી 'ખેલ મહાકુંભ 2026'નો ભવ્ય પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કરાવી શરૂઆત

ધરતીપુત્રો માટે રાહતના સમાચાર: કડાણા જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

LIVE:કનોટ પ્લેસ ચોકડી પાસે પ્રદર્શનકારીઓની પહોંચી ભારે ભીડ, કરી રહી છે સૂત્રોચ્ચાર, પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને કર્યા ડિટેઈન

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments