બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
Written By
Last Modified: બુધવાર, 18 ડિસેમ્બર 2024 (04:29 IST)

ગુજરાતી જોક્સ - ગાય માટે

kids jokes in gujarati
નાનું બાળક (પિતાને) - હવે તમારે ગાય માટે 
ઘાસ ચારો  લાવવાની જરૂર નથી.
પિતા (બાળકને) - કેમ?

બાળક - આજે માસ્તરે કહ્યું
કે મારું માથાૢમાં ઘાસ ચારો ભરેલું છે.