Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ajab Gajab :5 મિનિટથી વધારે કિસ નહી કરી શકે ,અપરાધ છે પત્નીનો જનમદિવસ ભુલવુ

શુક્રવાર, 3 જૂન 2022 (15:20 IST)
લોઆમાં તમે 5 મિનિટથી વધારે કિસ નહી કરી શકો. એવા જ ઘણા અજબ કાયદા છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે.
-જાપાનમાં વિક્સના ઉપયોગ કરવુ બેન છે કારણ કે તેમાં સ્યૂડોફેડ્રિન નામની દવાનો ઉપયોગ હોય છે 
-  જો તમે ક્રેસસની રાજધાની લિટિલ રૉકમાં રહો છો તો તમને કૂતરાને સારી રીતે ટ્રેનિંગ આપવી પડશે. અહી સાંજે છ વાગ્યા પછી કૂતરા ભસી નહી શકે જો આવુ થાય તો કૂતરાના માલિકને જેલ થઈ શકે છે. 
 
જે પતિ તેમની પત્નીનો જનમદિવસ યાદ નહી રાખતા તેમના માટે સામોઆમાં અજીવ કાયદો છે. ત્યાં પત્નીનો જનમદિવસ ભલવુ અપરાધની શ્રેણીમાં આવે છે. કોઈ પતિ જો પહેલીવાર તેમની પત્નીનો જનમદિવસ ભૂલી જાય તો તેમને વાર્નિગ આપીએ છે . જો તે બીજા વાર પણ આ ભૂલ રીપીટ કરે છે તો તેને દંડ ભરવુ કે જેલ જવુ પડી શકે છે. જે પત્નીઓને ફરિયાદ રહે છે કે તેમના પતિ તેમનો જનમદિવસ યાદ નહી રાખતા તો તેણે તેમના જનમદિવસ પર સામોઆ ફરી આવવુ જોઈએ. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

ગુજરાતી જોક્સ - ફાંસી ની સજા

ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

ગુજરાતી જોક્સ - ડૉક્ટર

આગળનો લેખ
Show comments