બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified શુક્રવાર, 3 જૂન 2022 (09:53 IST)

Mumtaz daughter- મુમતાજની દીકરી Tanya ના આગળ Katrina-Deepika નો હુસ્ન પણ ફીકો Photos જુઓ ફેંસ બોલ્યા - ક્યા હતા તમે

Mumtaz daughter Tanya: 60 અને 70ના દશકની સુંદર અને સરસ એકટ્રેસ મુમતાજએ તેમના સમયમાં એકથી વધીને એક હિટ ફિલ્મોમાં કામ કર્યુ. પણ હવે સોશિયલ મીડિયા પર તેમની દીકરી તાન્યાની ફોટા તીવ્રતાથી વાયરલ થઈ રહી છે. ફેંસ તાન્યાની સુંદરતાના વખાણ કરતા નથી થાકી રહ્યા છે. 
બૉલીવુડની સુંદર એક્ટ્રેસ મુમતાજએ વર્ષ 1961માં ફિલ્મ સ્ત્રીથી તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી આ ફિલ્મ પછી તેણે ક્યારે વળીને નથી જોયુ અને એક પછી એક ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ. મુમતાજ 74 વર્ષની થઈ ગઈ છે. તેમની બે દીકરીઓ છે હવે સોશિયલ મીડિઅયા પર મુમતાજની મોટી દીકરી તાન્યાની ફોટા ખૂબ વાયરલ થઈ રહી છે. 
 
એક્ટ્રેસ મુમતાજની મોટી દીકરી તાન્યાની ફોટા જોઈ ફેંસ પણ તેમના વખાણ કરતા પોતાને રોકી નહી શકી રહ્યા છે.