ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (12:13 IST)

Priynaka chopra-પ્રિયંકા ચોપડા શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ જુઓ ફોટા

Photo : Instagram
પ્રિયંકા ચોપડા (Priyanka chopra) એ તેમની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે જેને જોયા પછી તેમન ફેંસ ચિંતામાં આવી ગયા છે.

પ્રિયંકા ચોપડાના ફેંસ દેશની જ નહી આખી દુનિયામાં છે. હવે તે એક ગ્લોબલ આઈકન બની ગઈ છે. તે સોશિયલ મીડિયા પર નજર બનાવી રાખે છે આ વચ્ચે પ્રિયંકાની એક એવી ફોટા સામે આવી છે. જેને જોઈને ફેંસ ગભરાવી ગયા છે. તે તેમના તબીયત પૂછી રહ્યા છે.