સંબંધિત સમાચાર
- #StopRuiningAnupamaની ટ્રોલિંગનો ઉત્સવ ઉજવી રહ્યા છે મેકર્સ, શુ જલ્દી બંધ થઈ જશે આ શો ?
- Anupamaa માલવિકા પ્રોપર્ટીના કાગળ પર સહી કરશે, વનરાજ-અનુપમાના કારણે ભાઈ-બહેનના સંબંધો તૂટશે?
- Anupama અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી 1 એપિસોડ માટે આટલો ચાર્જ લે છે! સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ટીવી અભિનેત્રી
- Anupamaa- વનરાજને ધમકાવશે કાવ્યા, જીવન અને મોત વચ્ચે ઝૂલશે અનુજ
- Anupamaa: બાબૂજી કે વનરાજને નહી પણ આ વ્યક્તિને આવશે હાર્ટ એટેક, મેકર્સે રાતોરાત બદલી નાખ્યો પ્લાન
Anupama Spoiler Alert: અનુપનાના લગ્નમાં એંટ્રી મારશે વનરાજ શાહ મંડપમાં આવીને કહેશે આ વાત
Photo : Instagram
રૂપાલી ગાંગુલીનો ટીવી શો અનુપમા શરૂઆતથી જ લોકોને એંટરટેન કરી રહ્યો છે. લાંબા સમયથી આ સીરીયલના દર્શકોને અનુપમાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે અનુપનાના લગ્ન (Anupama's Wedding) થઈ રહી છે અને કમાલની વાત આ છે કે તેમની ખુશીઓમાં દરેક કોઈ શામેલ થઈ રહ્યુ છે બા થી લઈને રાખી દવે સુધી બધા લોકો અનુપમા અને અનુજના લગ્નમાં ધમાક મચાવવા માટે તૈયાર છે. આ સમયે અનુપમાના લેટેસ્ટ એપિસોડ (Anupama Latest Episode)ની વાત કરીએ તો વનરાજ શાહ જોવાયો નથી. દર્શકોના મનમાં એક સવાલ છે કે શું વનરાજ શાહ આ લગ્નમાં નહી પહોંચશે
વનરાજ શાહની એંટ્રી
આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ અને અનુપમાના લગ્નમાં વનરાજ શાહ પણ શામેલ થશે વનરાજ લગ્નના મંડપ પર આવતા જ અનુપમા અને અનુજને શુભકામનાઓ આપશે સાથે જતે અનુપમાને માત્ર આટલુ જ કહેશે કે તે આ લગ્નમાં તેના માટે નહી પણ પોતાના માટે આવ્યો છે કારણ કે જો તે આવુ નહી કરશો તો તેને જીવનભર તેનો પછતાવો રહેશે.