શનિવાર, 13 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 23 મે 2022 (13:40 IST)

હિરોઈનની છેડતી કરવી પડી મોંઘી- દિશા પાટનીથી છેડતી કરી રહ્યો હતો છોકરો, હીરોઈનએ ખૂબ માર્યો

disha patani
બૉલીવુડ એક્ટ્રેસ દિશા પાટની તેમની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. તે હમેશા સોશિયલ મીડિયા પર તેમની વર્કઆઉટ વીડિયો શેયર કરતી રહે છે. તેમના ફેંસ પણ તેને જોઈએન ઈંસ્પાયર હોય છે. તાજેતરમાં એક્ટ્રેસએ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે જેમાં તે છોકરાએને મારતી જોવાઈ રહી છે. દિશાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by disha patani (paatni)