બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (08:30 IST)

Cannes 2022 : જ્યુરી ટેબલ પર જોવા મળેલો દીપિકા પાદુકોણનો વીડિયો વાયરલ થયો, Looksની થઈ રહી છે પ્રશંસા

Photo : Instagram
Cannes 2022: દીપિકા પાદુકોણએ એક વાર ફરીથી ગૌરવાંવિત કર્યો છે. આ સમયે કાન ફિલ્મ ફેસ્ટીવલ 2022માં જ્યુરીનો ભાગ છે. ફેસ્ટીવલનો આયોજન 17 મેથી શરૂ થઈને 28 મે સુધી ચાલશે. મંગળવારે દીપિકાને જ્યુરી ટેબલ પર બેસેલા જોઈ તેમની સાથે બીજા સભ્ય પણ હતા. ફિલ્મ ફેસ્ટીવલનો તેમનો આ લુક વાયરલ થઈ ગયુ છે. ફેંસ તેમના વખાણ કરતા નથી થાકી રહ્યા છે. આ ખાસ અવસર  માટે દીપિકા પ્રખ્યાત ડિજાઈનર સબ્યસાચીનો આઉટફિટ પહેર્યુ છે. દીપિકાએ તેમની ઈંસ્ટા સ્ટોરી પર જુદા-જુદા અંદાજમાં પોઝ આપતા ફોટા શેયર કરી છે. 
 
આઉટફિટની ખાસ વાતોં 
દીપિકાએ ઓફ વ્હાઈટ ફ્લોરલ પ્રિન્ટ સિલ્કનો શર્ટ પહેર્યો છે. લીલા રંગનું પેન્ટ પણ પહેર્યું હતું. તેણે માથા પર દુપટ્ટો બાંધ્યો છે. દીપિકાએ તેના ગળામાં અનકટ હીરા અને રત્નોથી બનેલો મલ્ટીકલર નેકપીસ પહેર્યો છે. દીપિકાએ તેના વાળને અવ્યવસ્થિત લુક આપ્યો છે અને બન બનાવ્યો છે.