બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2022 (11:44 IST)

દીપિકા પાદુકોણ લુઈસ વુઈટનની પ્રથમ ભારતીય એંબસડર બની પતિ Ranveer Singh ગર્વથી ઝૂમ્યા

deepika padukaun
દીપિકા પાદુકોણ (Deepika Padukone) ફિલ્મ ઈંડસ્ટૃઈની સૌથી ટેલેંટેડ અને પાપુલર એક્ટ્રેસ છે. દીપિકા સતત હિટ ફિલ્મો આપી રહી છે અને હવે એક્ટ્રેસ 75મા કાંસ ફિલ્મ ફેસ્ટીવલની જૂરી પણ બનશે એક્ટ્રેસ સતત સફળતાની સીઢીને ચઢતા નવા પરચમ લહેરાવી રહી છે.

હવે દીપિકા પાદુકોબ લુઈસ વુઈટનની પ્રથમ ભારતીય બ્રાંડ એબેસડર બની છે. આ વાતની જાણકારી ફ્રેચ લગ્જરીએ શેયર કરી છે. તો તેમજ આ સમાચાર સાંભળતા સિનેમા જગતના સિતારા એક્ટ્રેસને બધાઈ આપી રહ્યા છે આ શ્રૃંખ્લામાં  એક્ટર રણવીર સિંહએ પણ પત્ની દીપિકાના વખાણ કરતા મજેદાર રિએક્શન આપ્યા છે.