સોમવાર, 4 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 30 મે 2022 (09:23 IST)

Janhvi Kapoor Troll: એયરપોર્ટ પર આવા કપડામાં સ્પૉટ થઈ જાહ્નવી કપૂર લોકોએ ખૂબ ટ્રોલ કર્યુ

Janhvi Kapoor Troll: વરૂણ ધવન (Varun Dhawan) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) આ દિવસો નવી ફિલ્મ બવાલને લઈને ચર્ચામા% છે બન્ને સિતારા મુંબઈ એયરપોર્ટ પર સ્પૉટ થયા જેનો એક વીડિયો વાયરલ પણ થઈ રહ્યુ છે. આ દરમિયાન જાહ્નવી કપૂર ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી, પરંતુ કેટલાક લોકોને તેની ડ્રેસિંગ સ્ટાઈલ પસંદ ન આવી અને તેણે ઉનાળામાં જેકેટ પહેરવા બદલ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @varindertchawla

લોકોએ જોરદાર ટ્રોલ કર્યું
જો અહેવાલોનું માનીએ તો, વરુણ ધવન અને જાહ્નવી કપૂર 'દંગલ' અને 'છિછોરે' ફેમ ડિરેક્ટર નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'બાવલ'ના શૂટિંગ માટે યુરોપ જવા રવાના થઈ ગયા છે. જોકે, જ્હાન્વી કપૂરનો આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, 'આટલી ગરમીમાં લેધર જેકેટ પહેરીને'. અન્ય એક ટિપ્પણી કરી, 'આ ગરમીમાં લેધર જેકેટ વાહ રે ફેશન'. કોઈએ લખ્યું, 'લોકો ગરમીથી મરી રહ્યા છે અને તેઓએ જેકેટ પહેર્યા છે'.