Daily Horoscope
✕

શું છે ફાસ્ટેગ?

Updated: મંગળવાર, 26 નવેમ્બર 2019 (18:31 IST)
ફાસ્ટેગ(Fastag) એક ડિજિટલ સ્ટીકર છે. જે ગાડીઓની સામેના અરીસા પર લાગેલું હોવું જોઈએ. કેશલેશ વ્યવસ્થાને વધારો આપતું ફાસ્ટેગ રેડિયો ફ્રિકવેંસી આઈડેંટિફિકેશન ટેક્નોલોજી એટલે કે આરએફઆઈડી આધારિત છે. તેનાથી સરકાર કેશલેશ ટોલ ટેક્સ ભુગતાનને વધારો આપવાની કોશિશ કરી રહી છે. તાજેતરમાં જે વ્યવસ્થા ટોલ પ્લાજા પર લાગૂ છે તેમાં કેશ અને કેશલેસ બન્ને રીતથી ટેક્સનો ભુગતાન કરી શકાય છે. જો 1 ડિસેમ્બર સુધી ગાડીમાં ફાસ્ટેગ નહી લગાવાયું તો ત્યારબાદ માણ્સને ટોલ પ્લાજા પર બમણુ ભુગતાન કરવું પડી શકે છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

અજય દેવગનના જુહૂ બંગલા પર BMC નો ચાલ્યો હથોડો, ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ થઈ કાર્યવાહી, જમીનદોસ્ત થઈ દિવાલ

75 વર્ષની ઉંમરે પણ, રજનીકાંતનું સ્ટારડમ અકબંધ, બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ દીધી છે, પહેલા દિવસે ૫૦ કરોડનો આંકડો પાર કર્યો છે.

ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધી ભારત છોડવાની નોટિસ, CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા પછી વધી મુશ્કેલીઓ

યામી ગૌતમની નય્યી નવેલી જોવા થઈ જાવ તૈયાર, શરૂ થયું એડવાંસ બુકિંગ

"તમારી પર નજર રાખી રહ્યા છીએ", રણવીર શૌરીને મળી જાનથી મારવાની ધમકી, ઈમેલમાં લખ્યુ - યોગ્ય સમય આવતા કરીશુ હુમલો

આગળનો લેખ
Show comments