બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: મંગળવાર, 26 નવેમ્બર 2019 (10:47 IST)

સરસ- ભોપાલમાં છોડ લાગેલા 400 કુંડાથી મોકલ્યું લગ્નનો આમંત્રણ

પર્યાવરણના પ્રત્યે જાગરૂકતા લાવવા માટે ભોપાલમાં રાજકુમાર કનકનેના પરિવારએ અનોખી શરૂઆત કરી. લગ્નમાં કાર્ડની જગ્યા કુંડા પર વર-વધુનો નામ અને કાર્યક્રમ સ્થળ લખીને 400 લોકોને આમંત્રણ મોકલ્યુ. કનકનેના દીકરાના અગ્ન 20 નવેમ્બરને હતી.