Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ઐશ્વર્યા બોલિવૂડની સેલિબ્રિટી મધરમાં ટોપ સ્થાને

Updated: ગુરુવાર, 9 મે 2019 (14:28 IST)
અભિષેક બચ્ચનની પત્ની એવી 38 વર્ષીય ઐશ્વર્યાએ ગત વર્ષે નવેમ્બર મહિનામાં એક બાળકીને જન્મ આપ્યો છે.

આ સર્વે મેટ્રિમોનિઅલ પોર્ટલ શાદી.કોમ દ્વારા કરાયો હતો. તેઓ જાણવા માંગતા હતાં કે કઈ બોલિવૂડ દિવામાં આદર્શ માતા બનવાના ગુણ છે અન ેA શું ભારતીયોને પણ તે માતાના રોલમાં ફિટ લાગે છે કે નહીં.

બે અન્ય અભિનેત્રીઓ મલાઈકા અરોરા ખાન અને લારા દત્તાના નામ પણ આ સર્વેમાં સામેલ હતાં.

જ્યારે આ પ્રકારનો સર્વે હોલિવૂડમાં કરાયો ત્યારે એન્જેલિના જોલીને 67 ટકા વોટ મળ્યા હતાં.

સર્વેમાં આગળ ખુલાસો કરાયો હતો કે ભારતીયોને લાગે છે કે નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જ્યારે માતા બનશે ત્યારે આદર્શ માતા બનશે કારણ કે તેને 30 ટકા વોટ મળ્યા હતાં જ્યારે તેના પછી કરિના કપૂરનું નામ પણ સામેલ હતું.

વિતેલા સમયની જાણીતી અભિનેત્રી હેમા માલિની અને તેની દીકરી એશા દેઓલને 'સૌથી જાણીતી સેલિબ્રિટિ માતા-દીકરી'ની જોડીનો ખિતાબ મળ્યો હતો.

તેમને આ શ્રેણીના વોટિંગમાં 39 ટકા વોટ મળ્યા હતાં. તેના પછી 27 ટકા વોટ સાથે તનુજા અને કાજોલની જોડી આવી હતી. આ કેટેગરીમાં અન્ય જોડીમાં કરિના અને બબિતા કપૂર, સોહા અને શર્મિલા ટાગોર અને ટ્વિન્કલ ખન્ના અને ડિમ્પલ કપાડિયાનો સમાવેશ થાય છે.

વધુ જુઓ..

CJP નેતા અભિજીત દીપકે ની દાદીનુ નિધન, શુ પરત જશે મુંબઈ ?

Khel Mahakumbh 2026: વડોદરાથી 'ખેલ મહાકુંભ 2026'નો ભવ્ય પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કરાવી શરૂઆત

ધરતીપુત્રો માટે રાહતના સમાચાર: કડાણા જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

LIVE:કનોટ પ્લેસ ચોકડી પાસે પ્રદર્શનકારીઓની પહોંચી ભારે ભીડ, કરી રહી છે સૂત્રોચ્ચાર, પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને કર્યા ડિટેઈન

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

વધુ જુઓ..

Happy Navratri 2026 Wishes in Gujarati - નવરાત્રીની શુભેચ્છા

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત ઘટ સ્થાપના વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

આગળનો લેખ
Show comments