Daily Horoscope
✕

અવાજ જગતના કલાકાર અમીન સયાનીનું નિધન

Updated: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (11:44 IST)
Ameen Sayani Death: ગયા દિવસે પ્રખ્યાત એક્ટર ઋતુરાજ સિંહના નિધનથી અત્યારે કોઈ ઉભર્યુ પણ નથી હતુ કે દેશને ફરી એક મોટુ ઠપકો મળ્યુ.

જેમ જ આવાજની દુનિઆના ફનકાર અને પ્રખ્યાત રેડિયો અનાઉંસર અમીન સયાનીના નિધનના સમાચાર આવ્યા દરેક કોઈ સન્ન રહી ગયુ .

કોઈને વિશ્વાસ નથી થયુ કે બે દિવસમાં જ ફિલ્મ અને રેડિયોના ઈંડસ્ટ્રીને બે આચંકા મળ્યા છે. અચાનકથી આમ અમીનનો સાથે છોડીને જવુ જેમા પર કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યુ છે અને બધા અમીનના નિધન પર શોક જાહેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા દરેક કોઈ અમીનને શ્રદ્ધાજંલિ આપી રહ્યુ છે અને તેમની આત્માની શાંતિ માટે દુઆ કરી રહ્યુ છે. 
 
21 ડિસેમ્બર 1932ને મુંબઈમાં જન્મેલા ફેમસ રેડિયો પ્રેજેંટર અમીન સયાનીનો 91 વર્ષની ઉમ્રમાં અંતિમ શ્વાસ લીધી. જાણકારી મુજબ હાર્ટ એટેકના કારણે તેમનો નિધન થયુ છે. તેમના દીકરા રાજિલ સયાની તેમની મોત કંફર્મ કરી છે. અમીન સયાનીની મોતના સમાચારથી તેમના ફેંસમાં શોકની લહેર દોડી ગઈ. 

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો

ગુલાબજાંબુને નરમ અને રસદાર બનાવવા માટે ચાસણીમાં ઉમેરો આ એક વસ્તુ, જાણો સરળ રીત

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments