1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (10:59 IST)

2 વર્ષ સુધી નથી મનાવી સુહાગરાત તો પોલીસ સ્ટેશન પહોંચી ગઈ પત્ની

પત્નીથી શારીરિક સંબંધ નથી બનાવ્યા તો તેમના પતિ વિરૂદ્ધ કેસ નોંધાવી દીધું બન્નેના લગ્નને આશરે 3 વર્ષ થઈ ગયા છે. પોલીસ આ બાબતમાં આરોપીને શોધી રહી છે. 
 
આ મામલો બિહારના મુમુઝફ્ફરપુરના. ખરેખર, તેના લગ્ન 31 મે 2021ના રોજ અહિયાપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. મહિલાનો આરોપ છે કે લગ્નના બે વર્ષ દરમિયાન તેના પતિએ તેની સાથે છેતરપિંડી કરી હતી.
 
તેની સાથે શારીરિક સંબંધો નહોતા.
 
જ્યારે તેણે વિરોધ કર્યુ તો તેમની સાથે મારપીટ કરી. જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેને લાંબા સમય સુધી તેના મામાના ઘરે જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. મહિલા થાણા પોલીસે તેના પતિ સાથે છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
 
મહિલા પોલીસ અદિતિ કુમારીએ જણાવ્યુ કે આ બાબતમાં મુકદમો નોંધી લીધુ છે. કેસ આઈપીસીની ધારાઓ 341, 323, 498A, 379, 504, 506 અને 34 હેઠળ નોંધાયેલ છે. 

Edited By-Monica Sahu