Daily Horoscope
✕

LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો

Updated: બુધવાર, 1 નવેમ્બર 2023 (08:43 IST)
LPG Price Hike- એલપીજીના ભાવમાં વધારોઃ નવેમ્બરના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો અનુભવ થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કર્યો છે.
 
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના આ નવા દરો આજથી એટલે કે 1 નવેમ્બર, 2023થી લાગુ થઈ ગયા છે.

નવા દર લાગુ થયા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1833 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ઓક્ટોબરમાં આ સિલિન્ડર 1731 રૂપિયામાં ઉપલબ્ધ હતું.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments